________________
ક
GEN
|
હવે જે દિશાથી અને જે ગતિથી તે આવ્યો હતો. તે ઉત્તમ પ્રકારની, તૂરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચે વચ્ચે થતો અને હજાર હજાર જોજનની મોટી ફાળ ભરતો–એ રીતે ઊંચે ઊપડતો તે દેવ જે તરફ સધર્મ નામના કલ્પમાં સૈધર્માવતંસક નામના વિમાનમાં શક નામના સિંહાસનમાં દેવેંદ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેંદ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરતજ પાછી મેંપી દે છે, અર્થાતુ આપે જે આજ્ઞા કરેલી તેને મેં ‘ચિત્ર નં. ૮૬ શક્રાજ્ઞા પાછી
Wale
Fersonal Use Only
I
!
ary.org