SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અ. ય છે નીતુ વીતરા: n શ્રીમદ્વિજયલમીસરિવિરચિત શ્રીપર્યુષણાાહૂિકા વ્યાખ્યાન સામાયિક પ્રમુખ શિક્ષાવ્રતને ધારણ કરનાર ભવ્ય જીવોએ છ અષ્ટાબ્લિકા પર્વ અવશ્ય આરાધવા | જોઈએ. કહ્યું છે કે: “अष्टान्हिकाः षडेवोक्ताः, स्याद्वादद्यभयदोत्तमैः। तत्स्वरूपं समाकर्ण्य, आसेव्याः परमार्हतेः॥१॥ સ્યાદ્વાદને કહેનારા અને અભયને આપનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈઓ કહેલી છે, તેનું સ્વરૂપ બરાબર જાણીને પરમ શ્રાવકોએ તે સેવવા યોગ્ય છે.” Jain Education International For Private & Personal Use Only rary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy