________________
I
આભાર,
લાગે. દ્ધિ તેને પકડીને તેના મસ્તક ઉપર ચડી બેઠો. ઈંદ્રને ડરાવવા હાથીએ બે રૂપ કર્યો. એટલે ઈદ્ર પણ પોતાનાં બે રૂપ કર્યો. હાથીએ ચાર રૂપ કર્યા એટલે ઈદ્રિ પણ પોતાના ચાર રૂપ કર્યો. પછી ઈદ્ર અવધિજ્ઞાનથી હાથીને ઓળખ્યો. અને તેનો તિરસ્કાર કર્યો એટલે હાથી પોતાનું મૂળરૂપ કરી ઊભો રહ્યો.
વળી તે ઈંદ્ર સહસ્ત્રાક્ષ એક હજાર આંખવાળો કહેવાય છે. કારણ કે તેના પાંચ દેવમંત્રિઓની એક હજાર આંખે માત્ર ઈંદ્રનું જ કામ કરતી હોય છે. મોટા મોટા મેને તાબે રાખનાર મઘવા, પાક નામના અસુરને સજા કરનાર પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકના માલિક હોવાથી દક્ષિણલકાચિત્ર નં. ૭૦ સૌધર્મેન્દ્ર
ISh૩૩
કી
Jain E
a
tion
Personal Use Only