________________
5. ર
સુ
વા
蘇樂鮮綠鮮海鮮精精精矿集
ચિત્ર નં. ૬૧
ચિત્ર નં. ૬૨
ચિત્ર નં. ૩
ચિત્ર નં. ૬૪
આંખાવાળા માણસા અભિમાની તેમજ વિદ્વાન હોય છે. લાખના જેવી લાલ આંખાવાળા નરેશ, માતીના જેવી સફેદ આંખાવાળા વિદ્વાન અને જ્ઞાની થાય છે. મધ જેવી અથવા સુવર્ણ જેવી પીળી આંખાવાળા માણસ પુષ્કળ ધનવાળા થાય છે. હાથીના જેવી નાની આંખાવાળા (જુએ ચિત્ર નં. ૬૨) સેનાપતિ થાય છે. સારી લાંબી આંખેાવાળા દીર્ઘજીવી થાય છે. પહાળી આંખાવાળા ભાગી થાય છે, અને કબુતર જેવી આંખાવાળા કામી થાય છે. હરણના બચ્ચા જેવી આંખાવાળા ભાગ્યશાળી થાય છે (જુઓ ચિત્ર નં. ૬૩). સ્નિગ્ધ આંખેાવાળા ઘણા જ ભાગવિલાસવાળા થાય છે. જાડી આંખોવાળા બુદ્ધિમાન અને ગરીબડી આંખેાળા ધનહીન થાય છે. નાળીયા કે મારના જેવી આંખોવાળા
For Private & Personal Use Only
Jain Educational
鮮樂鮮茶
૧૧૭ library.org