________________
ચિત્ર નં. ૫૫
ચિત્ર નં. ૫૬
ચિત્ર નં. ૫૭
ગરદન–જેની ગરદન (બાચી) રૂંવાટાંવાળી, ન દેખાઈ આવે તેવી અથવા વાંકીચૂંકી અને સાંકડી તથા વિચિત્ર હોય તે રોગ અને દારિદ્ય પામે છે. ગળાનો ભાગ કે હોય તે વખાણવા લાયક છે. ગોળ ગળાવાળી સુખી, ધની અને ભાગ્યશાળી હોય છે; અને શંખના જેવા ગળાવાળી છત્રપતિ–રાજા થાય છે.–૨૦૦ થી ૨૦૩
ચિબુક-પુણ્યશાળી માણસેનું ચિબુક (દાઢીને ભાગ) ગેળ, માંસલ, બહુ નાનું કે બહુ મોટું ન હોતાં મધ્યમ કદનું તેમજ મૃદુલ હોય છે જયારે દરિદ્ર માણસને ઘણું નાનું કે ઘણું
For Private & Personal Use Only