________________
ફે
સુ
જ્યા
૧
કુતરા, શિયાળ, ઊંટ, ગધેડાં કે કાગડા જેવી જાંગ અશુભ છે (જુઓ ચિત્ર નં. ૨૩–૨૪). ૧૩–૧૪
', '
ચિત્ર નં. ૨૩
ચિત્ર નં. ૨૪
ચિત્ર નં. ૨૫
હાથીના ઢીંચણુ જેવા ઢીંચણવાળા ભાગી (નુ ચિત્ર નં. ૨૫ ), જાડા ઢીંચણવાળો રાજા અને જાંગ તથા સાથળ સાથે સારી રીતે સંકળાએલ ઢીંચણવાળા સે। વર્ષના (દીર્ધાયુ:) થાય છે. અંદર પેસી ગએલા ઢીંચણવાળો સ્ત્રીને વશ રહે છે. ગેાળ અને માંસમાં દટાએલા ઢીંચણવાળાને રાજ્ય મળે છે. મેટા ઢીંચણુ દીર્ઘાયુ: અને નાના ઢીંચણુ સૈાભાગ્ય આપે છે. તે ઢીંચણુ માંસ વગરના હાય તે પરદેશમાં મરણ થાય છે. ઘડા જેવા ગાળ ઢીંચણુ હાય તા દુર્ગતિ થાય અને તાડના ફળની માફક ચપટા ઢીંચણુ હોય તા બહુ દુ:ખ થાય છે.—૫૭ થી ૫૯
For Private & Personal Use Only
Jain Education International
૯
library.org