SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અવયે જે પુરુષનાં ઉંચા હોય તે ઉત્તમ પુરુષ જાણુ. - પાંચ પાતળા અવય–૧ દાંત, ૨ ચામડી, ૩ આંગળીના પર્વે ૪ નખ, અને પકેશ–વાળ. આ પાંચ અવયવો જેનાં પાતળા હોય તે ઉત્તમ પુરુષ જાણો. પાંચ મોટા અવય –૧ આંખો, ૨ હદય, ૩ નાક, ૪ હડપચી અને બંને હાથે. આ પાંચ અવયવો જે પુરુષનાં મોટાં હોય તે ઉત્તમ પુરુષ જાણો. ત્રણ વિશાળ અવયવો–૧ કપાળ, ૨ છાતી અને ૩ મુખ. આ ત્રણ અવયવો જેનાં વિશાળ હોય તે ઉત્તમ પુરુષ જાણો. - ત્રણ નાનાં અવયવો-૧ કંઠ, ર ગરદન અને ૩ પુષચિન્હ, આ ત્રણ અવયવો જે પુરૂષનાં નાનાં હોય તે ઉત્તમ પુરુષ જાણો. ત્રણ ગંભીર અવો-૧ પરાક્રમ. ૨ સ્વર-અવાજ અને ૩ નાભિ. આ ત્રણ જેના ગંભીર અવયવો હોય તે ઉત્તમ પુરૂષ જાણો. સામુદ્રિકતિલક ગ્રંથમાં પુરુષ તથા સ્ત્રીના અંગોપાંગનું વર્ણન વિસ્તારથી આ પ્રમાણે કહેલું છે: સાપની ફેણ જેવો, ગોળ, ઉત્તુંગ માંસલ અંગુઠે સારો ગણાય છે ચિત્ર નં. ૧૭ | (જુઓ ચિત્ર નં. ૧૭) નસે દેખાઈ આવે તેવો, કે, ચપટી, વાંકા અને tional ૪ | | Jain E a For Private & Personal Use Only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy