________________
9)
નંદીસૂત્ર
શ્રવણ
સ કોલ પણ છે પણ ,
88 96 96 P$ 200 263 PoS -
OO DOO DOO DOD DO
પછી નાણને પડદો કરાવી, ખુલ્લા થાપનાજી સામે બે વાંદણા દેવડાવવા, પછી (પડદો લેવડાવી પ્રભુ સામે) ઉભા થઈ
ખમા દેઈ. (સ્થાપનાજી હોય તો ખમાગ્ની જરૂર નથી) ઈચ્છકારિ ભગવન્! તુહે અર્હ સમ્યકત્વ સામાયિકશ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વ વિરતિ સામાયિક આરોવાવણી નંદીકરાયણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગું કરું ? (ગુ-કરેહ)
(શિષ્ય) “ઈચ્છે’ સમ્યકત્વ સામાયિક-શ્રુત સામાયિક-દેશવિરતિ સામાયિક-સર્વવિરતિ સામાયિક આરોવાવણી, નંદીકરાયણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસગ્ગ (કહી)અન્નત્ય બોલે (ગુરુ-શિષ્ય બંને) સાગરવરંગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી, પ્રગટ લોગસ્સ કહે. - ખમાસમણ દઈ “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવોજી', (શિષ્ય બે હાથ જોડી, બે હાથની બે આંગળી નીચે રહે અને બે આંગળી ઉપર રહે તે રીતે મુહપત્તિ રાખી, ભગવાન સન્મુખ મસ્તક નમાવી ઊભા રહી, નંદીસૂત્ર સાંભળે). (ગુરુ) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શ્રી નંદીસૂત્ર કહું ? “ઈચ્છે' કહી
| નવકાર ગણવા પૂર્વક ત્રણવાર નંદીસૂત્ર સંભળાવે યથાनाणं, पंचविहं पन्नतं. तंजहा-आभिणियबोहियनाणं सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं, तत्थ चत्तारि नाणाई ठप्पाइं ठवणिज्जाई नो उद्दिसिज्जंति, नो समुद्दिसिज्जंति, नो अणुन्नविज्जंति, सुयनाणस्स उद्देसो समुद्देसो अणुन्ना अणुओगो पवत्तई, इमं पुणपठ्वणं पडुच्च भव्वाए सम्यक्त्व समायिक श्रुत सामायिक देशविरति सामायिक सर्वविरति सामायिक आरोवावणी नंदि पवत्तेह
દીક્ષા વિધિ
On
Jain Education internal
o_05
For Private
Personal Use Only
www.ainelibrary.org