________________
'एगंतरोववासे, जाजीवं अंबिलं च पारणए । काहं तेण विहिया, वयगहणदिणे च्चिय पइण्णा ।
[મારપાતપડિનોડો, પઢમો વયાસો]
‘આજથી જીવન પર્યન્ત હું એકાંતરા ઉપવાસ કરીશ અને પારણે આયંબિલ કરીશ'. કેવો દુષ્કર અબ્રિગ્રહ ! ક્રમશ: શ્રુતસાગરના પારંગત બન્યા. ગુરુમહારાજે સૂરિપદાઢ બનાવ્યા. અનુક્રમે પોતાની પાટે આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીને સ્થાપી પોતે
ગિરનાર પધાર્યા.
શ્રી નેમિનાથ પરમાત્મા સમક્ષ ભક્તિ કરી અણસણનો ભાવ કર્યો આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી આદિ શિષ્યવર્ગ “ના ના” કહેતો રહ્યો અને પોતે પદ્માસનમાં બેસીને અણસણ સ્વીકારી લીધું. તેર દિવસ સંપૂર્ણ સમાધિમય વિતાવીને સ્વર્ગવાસી થયા. આ કેવી દુષ્કર સાધના દેહ પ્રત્યે પણ કેવી નિર્મમતા !
આ ઘટનાનો ઉલ્લેખ શ્રી શાન્તિનાથચરિત્રની પ્રશસ્તિમાં, ગ્રન્થકર્તા શ્રી દેવચન્દ્રસૂરિજીએ પ્રાકૃતમાં તથા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીએ ત્રિષષ્ટિ રલાકાપુરુષચરિત્રની પ્રશસ્તિમાં સંસ્કૃતમાં, કર્યો છે. તે બન્ને અનુક્રમે આ પ્રમાણે છે.
नवमेहसरिससद्दो, कोहाइकसायजणियउवमद्दो । आगामिय पवरभदो, सुरी णामेण जसभो ॥४॥ रोगेण वि संलिहिऊणं दढं णियसरीरं । उज्जितसेलसिहरे, चउव्विहाहारचाएणं ||५|| सिरिपुण्णतल्लगच्छुब्भवेण कयमणसणं विहाणेण । कलिकाले वि हु वट्टंतयम्मि दिवसाई तेरस उ ||६|| ।।
['सिरिसंतिनाहचरियं' ग्रन्थस्य प्रशस्तौ ]