SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education Int સમર્પણપત્ર. શ્રીમત્તપાગચ્છગગનનભામણું સ્વપરસસિદ્ધાન્તચક્રવર્તી સકલવ્યાકરણસાહિત્યદર્શનાધાચાર્ય સતત શાસ્ત્રસંશોધનકાર્યતત્પર, સમસ્તસાધુસમૃદ્ગગમવાચનાદાતાર, પુણ્યસ્મરણુ, સૈલાનાનરેશપ્રતિબોધક, આગમાદ્વારક આચાયવચ્ચે ૧૦૦૮ શ્રીમાન આનન્દસાગરસૂરીશ્વરજી કે જેમના સદુપદેશથી રોડ દેવચંદ લાલભાઇ જૈનપુસ્તકેાદ્વાર ફંડ, તથા શ્રીમતી આગમેદય સમિતિ નામની બે અજોડ પુસ્તકપ્રકાશન-સંસ્થા અસ્તિત્વમાં આવીને, જેમના સતત્ શુભ પ્રયાસ તથા પરમ કૃપાથી અનેક પ્રાકૃત–સંસ્કૃત શાસ્રગયા આજ પર્યંત અવિરતપણે પ્રકાશિત કરતી આવી છે, તેમના પુનિત કરકમલમાં સર્વદ્યુત પ્રધાનસ્ત્ર શ્રીકલ્પસૂત્ર (બારસાસ્ત્ર) ભક્તિભર નગ્ન હૃદયે સમર્પણ કરી કિંચિત્ કૃતકૃત્ય થઇએ છીએ. પૂર્વ સુરીશ્વરજીની અનુજ્ઞા વિના આવી ધૃષ્ટતા દર્શાવવા માટે અત્યંત ભાવપૂર્વક ક્ષમા યાચીએ છીએ. સુરત, જુલાઈ ૧૯૩૩, વિ. સં. ૧૯૮૯, આષાઢીપૂર્ણિમા, શુક્રવાર, For Private & Personal Use Only જીવણચંદ સાકરચંદ જવેરી, તથા અન્ય માનદ સંચાલકો, ority.org
SR No.600077
Book TitleKalpasutram Barsasutram Sachitram
Original Sutra AuthorBhadrabahuswami
AuthorMeghsuriji
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages218
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy