________________
~
~
~
~
પ્રસ્તાવના, આ નાના પુસ્તકમાં એક સાથે ત્રણ કૃતિઓની ત્રણ કૃતિઓ આવેલી છે–પહેલી કૃતિ ઉપસર્ગહરસ્તોત્ર (ઉવસગ્ગહર), બીજી કૃતિ તે ઉપરની ટીકા અને ત્રીજી કૃતિ પ્રિયંકરનૃપ કથા અથવા ઉપસર્ગહરસ્તોત્રપ્રભાવિની કથા છે. આ ટુંકી પ્રસ્તાવનામાં પણ એ ત્રણે કૃતિઓના કર્તા સંબંધે ઇતિહાસની દષ્ટિએ યથાપ્રાપ્ત વિચાર કરવાને છે અને તે આ પ્રમાણે છે:' ઉપસર્ગહર તેત્ર–વૃત્તિકાર પિતાની વૃત્તિમાં આ સ્તોત્રના કર્તા વિષે કોઈ પ્રકારને નામગ્રાહ ઉલ્લેખ કરતા નથી, પંતુ કથાકાર મહાશય જણાવે છે કે – __ 'उपसर्गहरस्तोत्रं कृतं श्रीभद्रबाहुना । ज्ञानादित्येन संघाय शान्तये मङ्गलाय च ॥
उवसग्गहरं थुत्तं काऊणं जेण- संघकल्लाणं । करुणायरेण विहियं स भद्दबाहू गुरू जयउ ॥
આ ઉપરથી અને સંપ્રદાયના પ્રવાદ ઉપરથી ઉપસર્ગહરતેત્રના કર્તા શ્રી ભદ્રબાહસ્વામી લાગે છે. ભદ્રબાહું નામના આચાર્યો એક કરતાં વધારે થએલા છે, તેથી આ કૃતિ કયા ભદ્રબાહુની છે? એ પ્રશ્નનો નિવેડો લાવી શકાતું નથી. એક ભદ્રબાહુ તે વીરા બીજા સૈકામાં થએલા છે. તે વિષે આચાર્ય હેમચંદ્રજી જણાવે છે કે
वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना ॥ ૧ જૂઓ પ્રિયંકરતૃપકથાની શરૂઆત પાને ૮. ૨ જૂઓ પરિશિષ્ટ પર્વ સર્ગ - ૧૧૨.
~
~*
~
~~
~
~૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org