________________
શ્રીપાનमयणामृत
પ્રકાશકીય
काव्यम् આગમોદ્ધારક પ્રતિષ્ઠાને સમ્યગુ જ્ઞાનને પ્રકાશમાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે.
પુસ્તકો સુજ્ઞજનોમાં ખૂબ જ આદરસ્થાન થયાં છે. તેમાંય પૂ. મુનિશ્રીનયચંદ્રસાગરજી મ.ની તીક્ષ્ણ મેધાએ અભુત શીલાંગ રથનું આ પુસ્તક આપ્યું તે સિવાય સંપાદનક્ષેત્રે તેઓએ પૂ. પં. શ્રી અભયસાગરજી મના “ગરવો ગિરિરાજ,” પંચ પરમેષ્ઠિના શરણે” અને જિ. “જપયોગ” નામનાં પુસ્તકો આપ્યાં....
પૂ. મુનિરાજશ્રી રચિત આ પ્રસ્તુત ગ્રંથ તો આગમોદ્ધારક પ્રતિષ્ઠાનનો સંસ્કૃત-શ્રેણીનો આદ્ય ગ્રન્થ બન્યો છે. ખૂબ વિનંતિ કરતાં પ્રકાશનની અનિચ્છા છતાં પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી પૂ. મુનિરાજે ગ્રન્થ પ્રકાશિત કરવા સંમતિ આપી અમારા ઉપર ઉપકાર કર્યો છે.
આ સાથે ગ્રન્થ પ્રકાશનમાં શ્રી ઊંઝા જૈન સંઘે સામેથી માંગણી કરી અમારો આર્થિક બોજ હળવો કર્યો તો...પંડિતવર્ય શ્રી જિતેન્દ્રભાઈ શાહે પ્રિટીંગ વ્યવસ્થાનો બોજ હળવો કર્યો. આમ પ્રકાશન-કાર્યમાં સહકાર આપનારના આભાર સહ...
આગમોદ્ધારક પ્રતિષ્ઠાન
取靈靈靈靈靈飄飄飄
Jain Education into
bog
For Private & Personal Use Only
821 2010_05