SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ BT એણે પહેરેલી; એવો એ ઈદ્ર સૌધર્મ નામના કલ્પ-સ્વર્ગમાં આવેલા સૌધર્માવલંસક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શક્ર નામના સિંહાસનમાં બેઠેલો હતો. [૧૪] ત્યાં તે બત્રીસ લાખ વિમાનવાસો, ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશ-ત્રાયન્ટિંશ દેવો, ચાર લોકપાલો, પોતપોતાના પરિવાર સાથેની આઠ મોટી પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સૈન્યો, સાત સેનાધિપતિઓ, ચાર ચોરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણું ભોગવતો રહે છે, એટલે એ બધી પોતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંનો તે અગ્રેસર પુરપતિ-છે. સ્વામીનાયક-છે. ભર્તા-પોષક-છે, અને એ બધાનો તે મહત્તર-મહામાન્યગુરુસમાન-છે, તથા એ બધાં ઉપર પોતાના નિમેલા માણસો દ્વારા ફરમાવીને પોતાનું ઐશ્વર્ય અને આજ્ઞાદાયિત્વ બતાવતો રહે છે-એ બધાં ઉપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પોતાની જ આજ્ઞા ચાલે છે, એ રીતે રહેતો અને પોતાની પ્રજાને | . પાળતો તથા નિરંતર ચાલતાં નાટકો, સંગીત, વાગતાં વીણા હાથતાળીઓ, બીજાં વાજાંઓ અને મેહની જેવો ગંભીર OJછે. Jain contemne wwwy.org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy