________________
Tી
Cang
જાતિસ્મરણજ્ઞાનને પામેલા અને કૌશિકગોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને ગૌતમગોત્રી આર્યવજ નામે સ્થવિર અંતેવાસી હતા.
ગૌતમગોત્રી સ્થવિર આર્યવજને ઉકોસિયગોત્રી આર્યવજસેન નામે સ્થવિર અંતેવાસી હતા.
ઉકોસિયગોત્રી આર્યવજસેન સ્થવિરને ચાર સ્થવિરો અંતેવાસી હતાઃ ૧ સ્થવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પોમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ.
સ્થવિર આર્ય નાઈલથી આર્યનાઈલા શાખા, સ્થવિર આર્ય પોમિલથી આર્યપોમિલા શાખા, સ્થવિર આર્ય જયંતથી આર્યજયંતી શાખા, સ્થવિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી.
[૨૦૭] હવે વળી આર્ય જસભથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છેઃ તંગિયાયનગોત્રી સ્થવિર આર્ય જસભદ્રને પુત્ર સમાન, આ બે પ્રખ્યાત સ્થવિરો અંતેવાસી હતાઃ
dth.
|
Jain Eucanor intematona!
For W
o
me Only
www
. sary.org