SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧ કેવલજ્ઞાન કલ્યાણક જિનનું, ઉજવે ઇન્દ્રો આવી શાસન કેરી સ્થાપના થાવે, “દિવ્યદીપ પ્રગટાવી, ધનને ધનન ધનકારે રે, જગમાં થાવે જયકારે રે. હવે.... " " નિર્વાણ કલ્યાણકનું ગીત (તને નાથ સદા સમજું છું) શ્રી વીર જિનની વાણું, જે સુણે તે ધન્ય પ્રાણી. ' આધિ-વ્યાધિ-ઉપાધિ નિવારી, આપે મંગળ માળા, જન્મ જરા મૃત્યુ ગણુ વારી, આપે શિવવિર માળા, અમૃત રસની ખાણી, શ્રી વીર જિનની વાણી. સંસારના સુખ કેરી લિપ્સા, દુઃખનું મૂળ છે એ જ, દુખ ઉપરને શ્રેષ અનાદિ, ભવમાં ભટકાવે તે જ, કરે દેષ યુગલની હાણી. ' ' શ્રી વીર જિનની વાણી. _ ૨ મિથ્યાત્વ કેરા તિમિર ઉલેચી, આપે બધિ ઉદાર, ભવ વન કેરાં દુઃખ નિવારી આપે સુખડાં અપાર, રાગ દ્વેષ લત્તા કૃપાણી, શ્રી વીર જિનની વાણી, ૩ તીર્થકર નામકર્મની પણ, કાજે જગ વિચરતા, પ્રતિબંધિ કેઈ ભવ્યજનેના, અંતર નિર્મળ કરતા, - શિવબાળા વરે તેહ પ્રાણું, - શ્રી વીર જિનેની વાણું. સંખ્યાતીત જગ જન નિતારી, પહોંચાડી ભૂવ તીરે, અનાદિ અઘના પંક ઉલેચી, એન ત ગુણ મણિ ધીરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy