SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ માથે હેરે આછા બાલ, ભવ્ય દિસે એનું ભાલ. કુમકુમ તિલક છે કપાલ પાઠશાલાએ... એની અણીયાળી આંજી આંખલડી, એની ભ્રમર કમાન સમ વાંકલડી, કુંડલ શેભે દેય કાન, સહુ આપે બહુમાન, લાગ્યું વિદ્યા કેરું તાન ..... પાઠશાળાએ.. એનાં નિર્મળ નયને નેહ ઝરે, સૂકી ધરતીને લીલી જેમ મેઘ કરે, એના ગોરા ગોરા ગાલ, માહી આછે છે ગુલાલ, ' જેવા આવે નાનાં બાલ . પાઠશાળાએ ઉષા આવી લેવા રંગ હેઠના, ભાનુ થોભી જુવે આભ ગેખમાં, = આછી હીરાકણ લાર, દંતાલી કેરી હાર, મુખે તેજના અંબાર .. પાઠશાળાએ ..... અમૃતકુંપી શેભે અણીયાલી, વ્હાલી લાગી છે બાલી કાલી કાલી, કમળ કઠે નાના હાર, હીરા માણેકનો નહિ પાર, સિદ્ધારથ નૃપના કુમાર .......... પાઠશાળાએ વીરને છાજે એવી છાતી શોભતી, ઉપર અંગરખી નાનીશી એપતી, - કોમળ હાથે બાજુબંધ, જાણે શુભ કમળદંડ, લઈ મિત્ર કે સંઘ ......... પાઠશાળાએ .... લેખનપત્રી લીધી એક હાથમાં, લાવે લેખીની પાત્ર એ સાથમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy