________________
બનાવેલી શિબિકામાં દેવતાઈ શક્તિ વડે સંક્રમિત કરી દે છે. અને ત્યારબાદ પ્રભુને પનવિધિ કરી સુગંધિ વિલેપનથી પ્રભુના દેહને ચચી સુંદર આભૂષણ પહેરાવી સહસ્ત્રવાહક એવી શિબિકામાં પધરાવે છે. ઇન્દ્રો પિતે ચામર ઢાળે છે. પ્રભુની શિબિકાને ઉપાડે છે. અપૂર્વ દબદબા ભર્યા મહેસવપૂર્વક બહારના ઉદ્યાનમાં વરઘેડે આવે છે, ત્યાં શિબિકામાંથી ઉતરી, સઘળયે વસ્ત્ર અલંકાર ઉતારી પ્રભુ પિતાના હાથે પંચમુષ્ટિ લેચ કરે છે. ઈન્દ્ર પતે લક્ષ મૂલ્યનું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના ઔધે મૂકે છે અને પરમતારક વિભુ સર્વ સાવદ્ય ત્યાગની પ્રતિજ્ઞા સ્વરૂપ “નામે સિદ્ધાણું” પદ ઉચ્ચરી “ કરેમિ સામાઈયં સર્વ સાવજ ” ઇત્યાદિ દ્વારા પ્રતિજ્ઞા ઉચ્ચરી સંયમ ગ્રહણ કરે છે અને તુરત ચોથું મનઃ પર્યાવજ્ઞાન તેઓશ્રીને ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પ્રભુજી બંધુ આદિની અનુમતિ લઈ વિહાર આરંભે છે. આ બાજુ દેવ-દેવીઓ પ્રભુને વાંદી નંદીશ્વર દ્વીપે અર્ધ મહોત્સવ કરી પોતપોતાના સ્થાને જાય છે.
૦ કેવળજ્ઞાન કલ્યાણક પૂર્વ જીવનમાં શિરીષ પુ૫થી. પણ કમળ એવા પ્રભુ સંયમ લીધા બાદ વજથી પણ કઠેર બની ઉગ્ર સાધનાના પંથે આગળ ધપે છે. જેમના સંયમની તુલનામાં બીજે કોઈ ઉભું રહી શકે નહિ તેવા તે પરમતારક અપ્રતિબદ્ધપણે પવનની જેમ વિહરતાં દેવ-મનુષ્ય અને તિર્યંચ કુત ઉપસર્ગોને તેમજ પરિષહેને સહતાં, અનુકૂળતાને ફગાવી, પ્રતિકૂળતાને હસતે મુખડે ઉભી કરી કરીને વેઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org