________________
પ્રસ્તાવના | ૧૦ ||
ખા વાર્તાઓ અનેક વાર વાંચવા છતાં એમાં કઈ પણ કાણે સાંપ્રદાયિકતા કે સંકુચિતતા જણાતી નથી. આ ઉપદેશ ભલે જેને સાધુઓને અથવા આવકને માટે આપેલ હોય પણ એની સાર્વભૌમિકતાને લીધે એ દરેક ધર્મના અને પંથના માણસને માટે સરખે જ પ્રાધા અને લાભદાયી છે.”-૫. ૨૬-૨૭,
સાતમા અંગનું નામ ઉવાસગદસા છે અને એમાં દસ શ્રાવકે વિષે હકીકત છે.
અગ્યારમાં અંગરૂપ વિવાગસુય અને આઠમા અને નવમાં અંગરૂપ અંતગડદસા અને અણુત્તવવાયદા પણ અનેક પ્રકારની કથાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત મૂલસુત્ત પૈકી ઉત્તરજઝયણનાં સાતમા, દસમા વગેરે અજયણે તેમજ કેટલાંક વિંગે જેવાં કે નિરયાવલિસુયબંધ તેમજ પગના અમુક અમુક ભાગ કથાની સામગ્રી પૂરી પાડે છે. આ તે અદ્ધમાગણી સાહિત્યની વાત થઈ. હવે જઈગ મરહીમાં રચાયેલી કથાત્મક સ્વતંત્ર કૃતિઓ વિચારીશું તે તે સારી સંખ્યામાં જણાશે. એમાંની કેટલીક સ્થળ નિર્દેશ કરી સંતોષ માનવો પડે તેમ છે
વિમલસૂરિકૃત પમિચરિચ (વીર સંવત્ ૧૩૦), લગભગ ઈ. સ.ના સાતમા સૈકામાં થઈ ગયેલા ક્ષમાશ્રમણ સંઘદાસે આર સેલ અને ધર્મસેનગણિએ પૂર્ણ કરેલ ધમ્મિલહિંડી-વસુદેવહિંડી, હરિભદ્રસૂરિકૃત સમરાઈશ્ચકહા અને ધુત્તફખાણ, ઉદૂઘોતનસૂરિએ રચેલ કુવલયમાલા (શક ૭૦૦માં એક દિવસ એ છે), માનદેવસૂરિના શિષ્ય શીલાચાર્યવૃત ચઉપન્નમહાપુરિસ ચરિય (વિ. સં. ૯૨૫), વિજયસિંહસૂરિકૃત ભુવણસુંદરીકડા, જિનેશ્વરસૂરિકૃત કહાસ ( વિ. સં. ૧૦૮૨-૧૦૯૫), અજ્ઞાતકર્તક કાલાયરિચકહાણગ, ધનેશ્વરસૂરિકૃત સુરસુંદરી કહા (વિ. સં. ૧૦૯૫), મહેશ્વરસૂરિકૃત પંચમીકહા યાને પંચમીમાહ૫
૧૦ ||
V
!
Jain Education
For Private & Personal Use Only
inelibrary.org