________________
દિશાશૂલ નક્ષત્ર શલ ગિની કાળ ચંદ્ર વાસ [ ૭૩
દિશા દિશા ફૂલ નક્ષત્ર શલ
સન્મુખ ચંદ્રા
પૂર્વ | શ. સ. | જે. પૂ.ષા.) ૧-૯ | શની મેષ-સિંહ અગ્નિ સે ગુ. | ઉ. પા.
ધનું. દક્ષિણ ગુ. પૂ. ભા. વિ. | ૫-૧૩] ગુરુ | પૃષ. કન્યા નૈઋત્ય | શુ. ૨, શ્ર. ધ. | ૪-૧૨ | બુધ | મેકર પશ્ચિમ | શુ. ૨. | ર. પુષ્ય | ૬-૪ | મંગળ]મિથુ. તુલા વાયવ્ય | | મૂલ | ૭-૧૫ | સોમ | કુંભ ઉત્તર | મં. બુ. પૂ. ફા.ઉ.ફા. ૨-૧૦ રવિ | કર્ક વૃશ્ચિક ઈશાન | બુ. શ, | હસ્ત, વિ, ૮-૩૦ |
માન
સન કે ભાગતાં જે લબ્ધિ કળા આવે તેને ગુણેલામાં ઉમેરવી, રાષ વિકળા રહેવા દેવી. ઉમેરતાં જે થાય તેને ૬૦૦ થી ભાગતાં જે લબ્ધિ આવે તે માસ. ને શેષને ૩૦ ગુણતાં જે થાય તેમાં ઉપર શેષ રહેલી વિકળાને ૩૦ થી ગુણતાં ૬૦ થી ભાગતાં જે લબ્ધિ આવે તે ઉમેરવી. ને શેષ વિકળા રહેવા દેવી, ઉમેરતાં જે થાય તેને ૬૦૦ થી ભાગતાં જે લબ્ધિ આવે તે દિવસ, અને શેષ રહે તેને ૬૦ થી ગુણી. તેમાં ઉપર શિષ રહેલી વિકળા જોડવી. ને જે થાય તેને ૬૦૦ થી ભાગતા લબ્ધિ ઘટી અને શેષને ૬૦ થી ગુણી ૬૦૦ થી ભાગવી તો લબ્ધિ પળ આવશે. એ રીતે આવેલી લબ્ધિ માસાદિમાં શનીની દશાનું એક નક્ષત્ર પૂર્વાષાઢા ગયું છે. માટે ૩ માસ ઉમેરવા, તો જે માસાદિ થાય, તેમના માસને ૧૨ થી ભાગતાં જે લબ્ધિ આવે તે વર્ષ, ને શેષ રહે તે માસ જાણવા. એ રીતે જે વષદિ થાય છેશની દશાનું ભુકત જાણવું. ને તેને આખી શનીની દશાના ૧૦ વર્ષમાંથી બાદ કરતાં રહે તે શનીની દશાનાં ભેગ્યવદિ થાય છે. * અભિજીતમાં જન્મ હોય તો દશા કરવાની રીત
જ્યારે ઉત્તરષાઢાના અંતના ચંદ્રથી વધારે અને અભિજીતના ચંદ્રથી એાછા જન્મનો ચંદ્ર હોય તે જન્મના ચંદ્રમાંથી ઉત્તરષાઢાના અંતને ચંદ્ર બાદ કરતાં જે રહે તેને વિકળાઓ કરવી, ને તે વિકળાઓને અભિછત ઉપર શનીની દશા ૩૦ માસ રહે છે. માટે ૩૦ થી ગુણીને ૨૫૩ કલા ને ૨૦ વિકલાની વિકલાઓ ૧૫૦૦ થી ભાગી, માસાદિ ચાર ફળ લાવવાં. પછી તેમાં શની દશાનાં નક્ષત્ર પૂર્વાષાઢાના ભાસ ૩૦ ને ઉત્તરષાઢાના માસ ૩૦ મળી ૬૦ માસ ઉમેરવા, ને જે માસાદિ થાય તેનું વર્ષાદિ કરવું. તો તે શની દશાનાં ભુત વર્ષાદિ થાય છે. તેને શની દશાના ૧૦ - વર્ષમાંથી બાદ કરતાં શની દશાનાં ભાગ્ય વર્ષાદિ થાય છે.
શ્રવણમાં જન્મ હેાય તો દશા કરવાની રીત
જ્યારે અભિજીતના અંતના ચંદ્રથી શ્રવણુના અંતના ચંદ્રની અંદરનો ચંદ્ર હોય ત્યારે જન્મના ચંદ્રમાંથી અભિજીતના અંત વખતને ચંદ્ર બાદ કરતાં જે રહે તેની વિકળાએ કરવી. ને તેને શ્રવણ નક્ષત્રના માસ ૩૦ થી ગુણ કળા ૪૭૬ ને વિકળા ૪૦ની વિકળાઓ ૪૪૮૦૦ થી ભાગી માસાદિ. ૪ ફળ લાવવાં. પછી તેમાં શની દશાનાં ગયેલા નક્ષત્ર પૂર્વાષાઢા-ઉત્તરષાઢાને અભિજીતના મલીને માસ ૯૦ ઉમેરવા. ને જે માસાદિ થાય તેનું વર્ષાદિ કરવું. તે તે શની દશાનું ભુકતવર્ષાદિ થાય છે. તેને શનીનાં ૧૦ વર્ષ માંથી બાદ કરતાં રહે તે ભાગ્યવર્ણાદિ થાય છે, એ રીતે કરવાથી અભિછત દશા શનીની ચાસ થાય છે.
ગ્રહો
વિવાહમાં (શુભ કાર્યમાં) કન્યાને ગુરૂ અને ચંદ્ર બળ જેવું, વરને સૂર્ય અને ચંદ્ર બળ જવું. ચંદ્ર (શિ) કુંડલી મુજબ ગોચરમાં ૪-૮૧૨ મે ગુરુ, ચંદ્ર કે સૂર્ય હોય તે તે દેકારક ગણાય છે. સૂય | ચંદ્ર
ગુર (વર) | (વર-કન્યા) | (કન્યા) J ૩-૬-૧૦-૧૧ ૩-૬-૭–૧૦–૧૫ ૨-૫-૭-૯-૧૧ | શુભ સ્થાન
૧–૨–––૯ ૧-૨-૫-૯ | ૧-૩-૬-૧૦ | પૂજ્ય સ્થાન | ૪-૮-૧૨ | ૪-૮ | –૮-૧૨ | નેષ્ઠ સ્થાન
ગામ સાથે લેણાદેણી–પતાની નામ રાશિથી ગામ રાશિ (ગામના પહેલા અક્ષર ઉપરથી રાશિ મેળવવી ) સુધી ગણતાં ૨-૫-૯-૧૦-૧૨ આવે તે ગામનું લેણું સમજવું. ઉદાહરણ–નેમચંદ-મુંબઈ નેમચંદની વૃશ્ચિક રાશિ, અને મુંબઈની સિંહ રાશિ ગણુતાં ૧૦ થાય, માટે તેમચંદ મુંબઈ પાસે ૧૦ માગે, તેથી મુંબઈ સાથે નેચંદને લેણાદેણી ગણાય.