________________
તા. ૨૪ મી ઓગષ્ટથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં તમને નવું જ માર્ગદર્શન મળી રહેશે અને જરા ધીરજ તથા હીમત રાખશો તે સારું ફળ અને લાભ મેળવી શકશો.
તા. ૬ થી ઓકટોબરથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં તમને કાંઈ પૂર્વ મુશ્કેલીમાંથી સુખરૂપ પાર ઉતર્યાને આનંદ થશે અને ઉત્સાહ પણ વધશે
મકર રાશિ-(ખ, જ) અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ વર્ષ પ્રગતિ માટેની નવી પ્રેરણા લેતું આવે છે. તેમની સાડાસાતી આજ વર્ષમાં પુરી થાય છે. વર્ષની શરૂઆતમાં ૭ મે ગુરૂ તેમને નવા સારા ભાગીદાર મિત્રો અને સહાયકે ઉભા કરી આપશે, શરૂઆતમાં થડે કુટુંબ કલેશ હશે, તે પણ શાંત થઈ જશે. ધંધામાં નહિ ધારેલી વ્યક્તિઓ તમને મદદ કરવા અને માર્ગદર્શન આપવા આવી પહોંચશે. ધંધા કે નોકરીની રોધમાં નાસીપાસ થયેલા યુવકેની ૬૭ ની શરૂઆતમાં જ સારી નોકરી કે ભાગીદારી મળી જાય તે યોગ છે. આમ અનાયાસે પોતાના કાર્યો. સફળ થતા દેખીને કુલાઈ જવાની જરૂર નથી. વર્ષના અંતમાં જ ગુરૂ ૮ મે આવશે તે થોડી કૃત્રિમ નાણાંભીડ ઉભી કરશે તેમ ઓછીવત્તી કુટુંબીક ઉપાધી તે ચાલુ વર્ષ સહન કરવાની છે. આ રાશિની સ્ત્રીઓનું વર્ચરવ જરા વધવાનું પણું જે તે હું પદ કે સત્તાના મદમાં ફસાયા તે વગર જોઈતા દુશ્મને ઉભા કરી બેસશે, અને તેમની ટીકાઓ સાંભળીને પોતાની માનસીક શાંતિ ઓછી થઈ જશે. માથક દષ્ટીએ તો સારૂએ વર્ષ ઠીક પસાર થશે.
આ રાશિના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતમાં થોડો વ્યવહારીક અડચણ નડે બાકી તેઓ સારો અભ્યાસ કરી શકશે તે સાથે પરીક્ષાનું પરિણામ પણ સારૂં આવશે. માત્ર તેમણે નવા મિત્રની બાબતમાં જરા સચેત રહેવાની જરૂર છે. વર્ષના મધ્ય ભાગમાં તે આનંદપૂર્વકનું પર્યટન કે મુસાફરી પણ થશે, તેમ જેમને શનિ બળવાન હશે તે આ રાશિની કંઈક વ્યક્તી વધુ વિકાસ માટે જવાનું પણ ભાગ્યશાળી થશે.
વર્ષની શરૂઆતમાં તા. ૧૪ મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા
ચાલશે તેમાં સમાજમાં કંઈક નવીન વ્યક્તીઓના સં૫ર્ક માં આપવાનું [૮૩ થાય તે સાથે કંઈક જુના મિત્રો પિતાને ત્યાગ કરશે. સ્વજનો માટે જરા ખર્ચ પણ વધુ કરવું પડશે
તા ૧૪ મી જાન્યુઆરીથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં મુસાફરીમાં અંતરાય સૂચવે છે માટે બહારગામ જતાં સંભાળવું. ધંધા પરત્વે પણ હવે થોડા વખત નવું સાહસ ખેડવાનું મેકર રાખવા સલાહ છે.
તા. ૨ જી ફેબ્રુઆરીથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં નોકરીઆત વમને ઉપરી વર્ગ સામે જરા ઊંચા મન થાય. બીજાની બેદરકારીને લોધે પિતાને સાંભળવું પડે. જેથી ઈચ્છા અનિચ્છાએ ફેરબદલીને પ્રસંગ ઉભો થાય.
તા. ૨૪ મી માર્ચથી મંગળની દિનદશા શરૂ થરો તેમાં જેઓએ નવું સાહસ ખેડયું છે. તેમને તકલીફ વધવાની બાકી ચાલું ધા રોજગાર સારો ચાલે ધનાગમ પણ સારો થાય.
તા. ૨૧ મી એપ્રીલથી બુધની દિનદયા શરૂ થશે તે આ રાશિની મુસાફરી કરનારી વ્યક્તિઓને તકલીફ ઉભી કરણ પરદેશ સામેના વ્યાપારમાં કંઈક માલ લાવવા કે મોકલવામાં કુદરતી વિનો નડે. બાકી વિદ્યાથીઓને માટે હવે સમય સારે આવે છે.
તા. ૧૧ મી જુનથી શનિની દિનદક્ષા શરૂ થશે તેમાં ધંધાકીય ક્ષેત્રે પ્રગતી માટે નવું સાહસ ખેડવાનું મન થશે પરંતુ બહુ કાળજીપૂર્વક આગળ વધવા જેવું છે. ખાસ કરીને નાણાંકીય વ્યવસ્થામાં ગરબડ થવા સંભવ છે.
તા. ૨૭ મી જુલાઈથી ગુરૂની દિનશા પર થશે, તેમાં દરેકને થડી નાણાંભીડ વેઠવી પડે બાકી પોતપોતાના વ્યવસાયમાં સારી પ્રગતિ થશે. જો કે તંદુરસ્તી પરત્વે આ દશાને અંતભાગ મારે ન ગણાય.
તા. ૨૪ સપ્ટેમ્બરથી રાહુની દિનશા શરૂ થશે તે કંઈક વળી દુમને. ઉભા થાય અને પિતાની પ્રગતીમાં અંતરાયે મુદ્દે પણ નુકશાન નહિ કરી શકે. ચાલુ ધ ધો રોજગાર સારો ચાલશે.
કુંભ રાશિન્ગ, સ, અક્ષરથી શરૂ થતા નામવાળા માટે સંવત