________________
* વી .
: રાહુ સારાએ વર્ષ દરમ્યાન ૧૧મે રહેતો હોવાથી તે તમને મિત્રો તરફથી
સારી સહાનુભૂતી અને મદદ મેળવી આપશે, જેમણે ગયા વર્ષમાં નવા ધંધાની . શરૂઆત કરી છે તેમના હાથમાં ધંધાની પકડ આવતી જશે. અને દિન પ્રતિદિન જમાવટ થતી જશે, નેકરીઆત વર્ગને જ કામને બેજ વધતા જણાશે તે સામે તેમને બેનસના રૂપમાં યા આમ રીતે ધન લાભ સારો - થશે એટલે વધતા પરીશ્રમની પરવા નહિ કરે. આ રાશિવાળા ઘણુંખરૂં સ્વાશ્ચ પણ સારું ભગવશે. માત્ર આ રાશિની સ્ત્રીઓને થેડી કુટુંબીક તેમજ ઘર સ્થાવર સંબંધી તકલીફ વેઠવી પડશે.
- આ રાશિના વિદ્યાર્થીઓને માટે અભ્યાસની સાનુકૂળતા વધશે પરદેશ જવા માટે વહેલા કરેલા પ્રયત્ન વર્ષની શરૂઆતમાં જ સારા સમાચાર આપે અને તેમના કાર્યમાં સફળતા પણું મળે, એટલે કે મિત્રોની પસંદગી કરવામાં જરા કુશળતા વાપરવી. પરીક્ષાના પરિણામ તે સારા આવશે.
વર્ષની શરૂઆતમાં ૧૯ મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે, તેમાં મુસાફરી દરમ્યાન તંદુરસ્તી બગડે યા અન્ય અંતરાય નડે, બાકી ધંધાકીય ક્ષેત્રે સમય સારો જણાશે.
તા ૧૯ મી નવેમ્બરથી શનિની દિનદશા શરૂ થશે તે નાણાંકીય છૂટ વધારે, અને નવા રોકાણ માટે સાનુકુળ વાતાવરણ સર્જાય. માત્ર ભાગીદાર સામે થતા મતભેદ થવાને સંભવ ખરો. આ રાશિની એાએ ઘરકામને એ.જો જરા વધવાને.
તા ૨૬ મી ડીસેમ્બરથી ગુરૂની દિનદશા થશે તે તમારા વજનની તબીયત બગડવાના કારણે જરા દડધામ કરાવે. બાકી તમારે માટે સમય સારો છે. હાથ ઉપર લીધેલા કાર્યની આ દશાની શરૂઆતમાં સારે યશ મળે, જ્યારે જાન્યુઆરીના અંતમાં જરા તંદુરસ્તી બગાડે.
તા ૨૧ મી ફેબ્રુઆરીથી રાહુની દિનદશા થશે, તે તમોને નેહીજનના સંપર્ક વધાર. વેપારીઓને સારો લાભ થાય, અને નવી પ્રગતી માટે કાંદા - સુંદર તક સાંપડે.
તા ઃ છ એપ્રીલથી શુક્રની દિનદશા શરૂ થશે, તે સ્વજનેને કારણે વ્યય વધુ કરાવે, અને તેમ કરવા છતાં પિતાને તે કુટુંબીજને તરફથી
જાએ સહાનુભૂતી મળતી ન જણાથ, ઉલટો અન્ય બે જે વધે, અને [ ૭૭ પિતાનું કામ બગાડીને પણ બીજાના કામ પાર પાડવા વધુ લક્ષ આપવું પડે. જોકે જેને મુસાફરીની તક મળી, તેમની મુસાફરી સારી અને આનંદપૂર્વક થશે તેના ખર્ચેલા નાણું જાણે બરાબર વસુલ થયા હોય તેવો અનુભવ થશે.
તા, ૧૪ મી જુનથી સૂર્યની દિનદશા શરૂ થશે, તેમાં વેપારીઓને ધંધામાં ધનગમ સારો થવા છતાં અન્ય બોજા વધતા જણાય, અને જરા માનસીક પરિતાપ રહે. - તા. ૪ થી જુલાઈથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં પૂર્વ મુશ્કેલીઓ ઓછી થાય અને ધીમે ધીમે વાતાવરણ સાનુકુળ થતું જણાય. - તા ૨૬ મી ઓગષ્ટથી મંગળની દિનદશા શરૂ થશે, તે સ્વજનોમાં પિતાના માન પ્રતિષ્ઠા વધારે તેમ સ્વજનોમાં પણ પરસ્પર સુમેળ વધે.
તા. ૨૫ મી સપ્ટેમ્બરથી બુધની દિનદશા શરૂ થશે, તે સારું કુટુંબ સુખ સૂચવે છે. કોઈ શુભ સમાચાર સાંભળવા મળે, પણ દરેકને પોતાના વ્યવસાયમાં વધુ લાભ આપવું પડે અને કામનો બેજે વધતા જણાય.
કર્ક રાશિ-(ડ, હ) અક્ષરથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૦ ની સાલ તેમને કંઈક સારા માઠા પ્રસંગમાંથી પસાર કરાવશે. વર્ષની શરૂઆતમાં શનિ અને ગુરૂ બંને મોટા પ્રહે તમારી કસોટી કરવા કંઈક ઉપાધીઓ ઉભી કરશે તેમાં કુનેહથી કામ કરી તમે. પાર ઉતરી શકે તેવી સહાય અને સગવડ તમને નજીવા અને નકામા દેખાતા મિત્રો તરફથી જ મળી રહેશે. માત્ર તમારે તેમના તરફ જરા નજર કરવાની રહેશે. વર્ષની શરૂઆતમાં આ રાશિવાળાને એક તે અસ્વસ્થ તંદુરસ્તીમાંથી પસાર થવું પડે. જ્યારે માસ બે વિત્યા પછી શારીરિક અને માનસીક સારો વિકાસ થતો જણાશે. ધંધા પર કે અભ્યાસ પર તેમજ પોતપોતાના અન્ય વ્યવસાયમાં કોઈ કુદરતી જ માર્ગદર્શન મળી રહેવાનું.. ખાસ કરીને જે સ્ત્રીઓને ગયા વર્ષે સહન કરવું પડ્યું છે. તેમની પરિસ્થિતિમાં ઝડપી અને સારો પટો થતો જણાશે. ધંધાદારીઓની આવક વધશે તેમ નેકરીઆત વર્ગને પગાર વધવા સાથે આગળ બઢતી પણ મળે.