________________
આ નક્ષત્રોના રાણુ અવકડા ચક્રમાં બતાવેલ છે. ગુરુ શિષ્યાદિ બંનેને એક જ ગયું હોય તે અત્યંત પ્રીતિ રહે. એકને દેવ ગણ અને બીજાને મનુષ્ય ગણુ હોય તે મધ્યમ પ્રીતિ રહે. રાક્ષસ અને દેવ ગણુ હોય તે વૈર રહે તથા મનુષ્ય અને રાક્ષસ ગણુ હોય તે મૃત્યુ થાય,
નાડી વેધ–એક નાડીમાં નક્ષત્ર રહેલું હોય તે ગુરુ શિષ્યાદિને શુભ છે.
આદ્ય નાડી–અશ્વિની, આર્કી, પુનર્વસ, ઉ. ફાગુની, હરત, છા, મૂળ, શતભિષા, પૂ. ભાદ્રપદ.
મધ્ય નાડી-ભરણી, મૃગશીર્ષ, પુષ, પૂર્વાફાગુની, ચિત્રા, અનુરાધા પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉ. ભાદ્રપદ.
અંત્ય નાડી_કૃતિકા, હિણી આશ્લેષા, મધા, સ્વાતિ વિશાખા, ઉ, લાઢા, શ્રવણ, રેવતી.
નક્ષત્રોની આંધળાં આદિ સંજ્ઞા તથા તેનું ફળ { આ સત્તા છેવાયેલી-ચોરાયેલી ચીજે જોવામાં ઉપયોગી છે.)
આંધળાં–રેવતી, દિણી. પુષ્ય, ઉ. ફાગુની, વિશાખા, પૂ. ષાઢા, ધનિષ્ઠા, પૂર્વ દિશા: શીધ્ર મળે.
કણાં–અશ્વિની, મૃગશીર્ષ, આશ્લેષા, હસ્ત, અનુરાધા. ઉ. વાઢા, શતભિષા, દક્ષિણ દિશા; યત્નથી મળે.
ચીબડાંમરણી, આદ્ર, મઘા, ચિત્રા, જયેષ્ઠા, અભિજીત, પૂ. ભાદ્રપદ, પશ્ચિમ દિયા; ખબર મળે.
દેખતાં—કૃતિકા, પુનર્વસુ, પૂ. ફાલ્ગની, સ્વાતી, મૂળ, શ્રવણ, ઉં. ભાદ્રપદ, ઉત્તર દિશા; ખબર પણ ન મળે..
યોગેની સમજણ સિદ્ધિગ-શુક્રવારે ૧-૬-૧૧, બુધવારે ૨-૭-૧૨, મંગળવારે ૩-૮-૧૭, શનિવારે ૪-૮-૧૪, ગુરૂવારે ૫-૧૦-૧૫, તિથિ હેય તે સિદ્ધિયોગ થાય છે, તે શુભ છે.
રવિવારે હસ્ત, ત્રણ ઉત્તરા કે મૂળ; સોમવારે રાહિણી, મૃગશીર્ષ, પુષ્ય, અનુરાધા કે શ્રવણુ; મંગળવારે ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કે રેવતી; બુધવારે કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, પુષ્પ, કે અનુરાધા, ગુવાર અશ્વિની, પુષ્ય, પુન
વસ, અનુરાધા કે રેવતી, શુક્રવારે પુનર્વસુ, અશ્વિની, પૂર્વાફાલ્ગની, રેવતી, [૫ અનુરાધા કે શ્રવણ; શનિવારે રેસહિણી, શ્રવણ કે સ્વાતિ નક્ષત્ર હેય તે; સિદ્ધિગ થાય છે આ યુગ શુભ છે.
રાજગ–મંગળ, બુધ, શુક્ર, અને રવિ આમાંના કેઈ વારે બીજ, સતમ, બારસ, ત્રીજ અને પુનમ એમાંની કોઈ પણ તિથિ હોય, અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂ. ફાલ્ગની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉ, ભાદ્રપદ, એમાંનું કોઈપણ નાત્ર હોય તો રાજગ થાય છે. આ યોગ માંગલિક કાર્ય, ધમકાય, પૌષ્ટિક આદિ કાર્યોમાં શુભ છે.
કુમારગ–મંગળ, બુધ, સેમ અને શુક્ર એમાંના કોઈ વારે; એકમ છઠ. અગિયારસ, પાંચમ અને દશમ એમાંની કેઈપણ તિથિ હોય; અને અશ્વિની, રહિણી, પુનર્વસુ, મઘા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણ અને પૂ. ભાદ્રપદ; એમાંનું કોઈ પણ નક્ષત્ર હોય તે કુમારગ થાય છે. આ યોગ મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ અને વૃત આદિ કાર્યોમાં શુભ છે. ઉપરના બને યુગમાં અશુભ યોગ ન હોવું જોઈએ.
સ્થિરગ–ગુસ્વારે કે શનિવારે: તેરસ, ચોથ, નેમ, ચૌદશ કે આઠમ હોય અને કૃતિકા, આદ્ર, અબ્બેવા, ઉ. ફાલ્ગની, સ્વાતી, કા, ઉ. વાઢા, શતભિષા કે રેવતી નક્ષત્રમાંથી કોઈપણ નક્ષત્ર હોય, તે સ્થિર (સ્થવિર ) યોગ થાય છે. આ યોગ ગાદીકને નાશ કરવામાં શુભ છે.
ઉપગ્રહગ-સૂર્યને નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પાંચમું, આઠમું, ચૌદમું અઢારમું, ૧લ્મ, ૨૨મું, ૨૩મું, અને ૨૪મું હોય તે ઉપગ્રહગ થાય છે. તે શુભ કાર્યમાં વન્ય છે.
સૂર્ય નક્ષત્રથી દેનિક નક્ષત્ર પહેલું, પાંચમું, સાતમું, આઠમું, અગીયારમું, પંદરમું, સેલમુ, હોય તે તે યુગ પ્રાણહરણ કરનાર છે.
સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચોથું. છઠ્ઠ, નવમું, દશમું, તેરમું, અને વીસમું. હેય તે રવિયેગ થાય છે. આ ગ શુભ (શ્રેષ્ઠ) છે.
રવિ-હરત, સેમ-મૃગશીર્ષ, મંગળ-અશ્વિની, બુધ-અનુરાધા,
ગુરુ-પુષ્ય, શુક્ર-રેવતી, શનિ-રહિણી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિગ
૯ ૧૦ ૧૧