________________
નક્ષત્રાના બહુ અવકહુડા ચક્રમાં બતાવેલ છે. ગુરુ શિષ્યાદિ બંનેના એક જ ગણુ હોય તે અત્યંત પ્રીતિ રહે. રાક્ષસ અને દેવ ગણુ અને ખીજાના મનુષ્ય ગણુ હાય તો મધ્યમ પ્રીતિ રહે. રાક્ષસ અને દેવ ગણુ હોય તે વૈર રહે તથા મનુષ્ય અને રાક્ષસ ગણુ હોય તે મૃત્યુ થાય.
નાડીવેધ—એક નાડીમાં નક્ષત્ર રહેલું હોય તો ગુરુ શિષ્યાદિને શુભ છે. આદ્ય નાડી—અશ્વિની, આર્દ્રા, પુન`સુ, ઉ. ફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, શતભિષા, પૂ. ભાદ્રપદ
મધ્ય નાડી—ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂર્વાફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉ. ભાદ્રપદ.
અંત્ય નાડી—કૃતિકા, રાહિણી, આશ્લેષા, મઘા, સ્વાતિ, વિશાખા, ઉ. ષાઢા, શ્રવણ, રેવતી.
નક્ષત્રાની આંધળાં આદિ સંજ્ઞા તથા તેનું ફળ (આ સત્તા ખાવાયેલી—ચારાયેલી ચીજો જોવામાં ઉપયોગી છે. ) આંધળાં—રેવતી, રાહિણી, પુષ્ય, ઉ. ફાલ્ગુની, વિશાખા, પૂ. ષાઢા, - ધનિષ્ઠા, પૂર્વ દિશા, શીઘ્ર મળે.
કાંણાં—અશ્વિની, મૃગશીર્ષ, આશ્લેષા, હસ્ત, અનુરાધા, ઉ. ષાઢા, શતભિષા; દક્ષિણુ દિશા, યત્નથી મળે.
ચીમડાં—ભરણી, આર્દ્રા, મઘા, ચિત્રા, જ્યેષ્ઠા, અભિજીત, પૂ. • ભાદ્રપદ; પશ્ચિમ દિશા, ખબર મળે.
દેખતાં—કૃતિકા, પુનર્વસુ, પૂ. ફાલ્ગુની, સ્વાતી, મૂળ, શ્રવણુ, . - ભાદ્રપદ; ઉત્તર દિશા, ખબર પણ ન મળે.
ચોગાની સમજણ
સિદ્ધિયોગ—શુક્રવારે ૧-૬-૧૧, બુધવારે ૨-૭-૧૨, મંગળવારે ૩-૮-૧૩, શનિવારે ૪-૯-૧૪, ગુવારે ૫-૧૦-૧૫, તિથિ હોય તો સિદ્ધિયોગ થાય છે, તે શુભ છે.
રવિવારે હસ્ત, ત્રણ ઉત્તરા કે મૂળ; સામવારે હિણી, મૃગશીર્ષ, પુષ્ય, અનુરાધા કે શ્રવણુ, મંગળવારે ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કે રેવતી; બુધવારે કૃતિકા, રાહિણી, મૃગશીર્ષ, પુષ્પ, કે અનુરાધા; ગુરુવારે અશ્વિની, પુષ્ય, પુન
વસુ, અનુરાધા કે રેવતી; શુક્રવારે પુનર્વસુ, અશ્વિની, પૂર્વાફાલ્ગુની, રેવતી, પ અનુરાધા કે શ્રવણ; શનિવારે રાહિણી, શ્રવણ કે સ્વાતિ નક્ષત્ર હોય તે; સિદ્ધિયાગ થાય છે. આ યાગ શુભ છે.
રાજયાગ—માગળ, બુધ, શુક્ર, અને રવિ આમાંના કાર્ય વારે બીજ, સાતમ, ખારસ, ત્રીજ અને પુનમ એમાંની કાઈ પણ તિથિ ઢાય; અને ભરણી, મૃગશી, પુષ્ય, પૂ. ફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉ. ભાદ્રપદ; એમાંનું ક્રાઈપણુ નક્ષત્ર હાય તો રાજયોગ થાય છે. આ યોગ માંગલિક કાય, ધ કાય, પૌષ્ટિક આદિ કાર્યોમાં શુભ છે.
કુમારયાગ—મગળ, ક્ષુધ, સામ અને શુક્ર એમાંના કાઈ વારે; એકમ છદ્ર, અગિયારસ, પાંચમ અને દશમ એમાંની કાઈપણ તિથિ હોય, અને અશ્વિની, રાહિણી, પુનર્વસુ, મધા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણુ અને પૂ. ભાદ્રપદ, એમાંનું કાઈપણુ નક્ષત્ર હોય તો કુમારચાગ થાય છે. આ યાત્ર મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ, અને વ્રત આદિ કાર્યોમાં શુભ છે. ઉપરના અને ચાંગામાં અશુભ યાગ ન હોવા જોઈએ.
સ્થિરયાગ—ગુરુવારે કે શનિવારે; તેરસ, ચોથ, નામ, ચૌદશ કે આમ હોય અને કૃતિકા, આર્દ્ર, અશ્લેષા, ઉ. કાલ્ગુની, સ્વાતી, જ્યેષ્ઠા, ઉ. ષાઢા, શતભિષા કે રેવતી નક્ષત્રમાંથી કાઈપણું નક્ષત્ર હોય તે સ્થિર ( સ્થવિર ) યાગ થાય છે. આ યોગ રોગાદિકના નાશ કરવામાં શુભ છે. ઉપગ્રહયોગ—સૂર્યના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પાંચમું, આઠમું, ચૌદમુ અઢારમ્, ૧૯ મુ, ૨૨મુ, ૨૩મુ, અને ૨૪મુ હાય તો ઉપગ્રહયાગ થાય છે. તે શુભ કાર્યમાં વર્જ્ય છે.
સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પહેલું, પાંચમુ', સાતમ, આઠમું, અગીયારમું, પંદરમું, સાલમુ, હાય તો તે યોગ પ્રાણહરણ કરનારા છે.
સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચોથું, છ ુ, નવમ્, દશમું, તેરમુ', અને વીસમું હોય તો વિયાગ થાય છે. આ યોગ શુભ (શ્રેષ્ઠ) છે.
રવિહત. સામ–મૃગશીર્ષ, મંગલ-અશ્વિની, બુધ-અનુરાધા,
૫
'
ગુરુ-પુષ્ય, શુક્ર-રેવતી, શનિ-રાહિણી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિયોગ
ધ
૧૦
૧૧