________________
વ
વર્ગ મૈત્રી
અ, ઈ, ઉ, એ, એ,
૩. ખ. ગ. ધ. .
૧૦
ઝ
સ્વામી
ગરૂડ
માર
સિંહ
શ્વાન
સપ્
બાપ
૨. છે. જ. ઝ
ટ. ૪. ૐ. ઢ, ણું.
ત. થ. . ધ. નં.
૫. ૪. બ. ભ. મ.
મૂષક
ય. ૨. લ. વ.
મૃગ
શ. ૧. સ. હ
મેષ
આ વર્ગોમાં પરસ્પર પાંચમા પાંચમા વગ વર્જવા યેાગ્ય છે. અભિષેકના નક્ષત્રો-શ્રવણુ, જ્યેષ્ઠા, પુષ્ય, અભિજીત, હસ્ત, અશ્વિની, રાહિણી, ત્રણ ઉત્તરા, મૃગશીર્ષ, અનુરાધા અને રેવતી એ નક્ષત્રા શુભ છે.
નક્ષત્ર શુળ જ્યેષ્ઠા, પૂ. ષાઢા, ઉં. ષાઢા, પૂર્વ દિશામાં નક્ષત્ર શ્રી, વિશાખા શ્રવણુ, ધનિષ્ઠા, પૂ. ભાદ્રપદ, દક્ષિણ દિશામાં નક્ષત્ર શૂળ; રાહિણી, મૂળ, પશ્ચિમ દિશામાં નક્ષત્ર શૂળ; ઉ. ફાલ્ગુની, ઉત્તર દિશામાં નક્ષત્ર શળ, દિળ સન્મુખ હોય ત્યારે તે દિશામાં ગમન કરવું નહિ. પ્રવેશ અને પ્રયાણ નરમે દિવસે નિષેધ છે.
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લગ્નમાં તથા નવમા નવમાંશમાં પ્રયાણ કરવું નહિ.
બાળકને પ્રથમ ચલાવવાનુ તથા પ્રથમ ભાજનનું મુદ્દ— આળકને તથા નવા દીક્ષીત સાધુને મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર, અને ચરનક્ષત્રામાં પ્રથમ હિડન તથા ભેાજન (ગોચરી ચર્ચા) શુભ છે. બાળકને અશન (ભોજન) છઠે મહિને કરાવવું અને પૂર્વનાં મૃદુ વગેરે નક્ષત્રામાંથી સ્વાતિ અને શતભિષા સિવાયનાં ખીજાં નક્ષત્રા લેવાં.
નવાં પાત્રાં વાપરવાનું મુદ્ભૂત મૃગશીર્ષ, હરહે, "" નક્ષમાં તથા વાપરવાં ગુપ્ત છે.
ગરૂડ
માજાર
સિહ
માન
અશ્વિની, ચિત્રા, અનુરાધા, રેવતી ગુરૃ અને સમવારે નવાં પાત્ર
ક્ષારનુ મુદ્દત —શુભવારને દિવસે; રિક્તા, છ, આમ, અને અમાવાસ્યા સિવાયની તિથિએ; ચર નક્ષત્રા અને ચિત્રા, જ્યેષ્ઠા, અશ્વિની પુષ્ય, રેવતી, હસ્ત, તથા મૃગશીર્ષ નક્ષત્રમાં બાળકનું પ્રથમ મુંડન તથા નવીન સાધુના પ્રથમ લાચ કરવા.
મૌજીત્ર ધન–(ઉપનયન)નું મુદ્ન-માજીમધનુ ક બ્રાહ્મણને ગભથી અથવા જન્મથી આમે વર્ષે થાય છે. ક્ષત્રિયને અગિયારમે વર્ષે અને વૈશ્યને ખારમે વર્ષે થાય છે. બ્રાહ્મણને દશમે વર્ષે પણ મોબ'ધ કરવામાં આવે છે. નવા વસ અલકાર પહેરવાનું મુદ્ભૂત —હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા ધનિષ્ઠા, અશ્વિની અને રેવતી એ નક્ષત્રામાં; મગળ, ગુરૂ, શુક્ર અને રવિવારે ધારણ કરવા શુભ છે.
ઔષધ ખાવાનુ` મુદ્દત મૃગશીર્ષ, શતભિષા, અનુરાધા, નિષ્ઠા, શ્રવણ, રેવતી, પુષ્ય, અશ્વિની, મૂળ, હસ્ત, ચિત્રા, પુનવસુ, અને સ્વાતી એ નક્ષત્રામાં; શુભવાર તથા રવિવાર સારા છે.
રોગીને માથે પાણી રેડવાનુ મુદ્દત –નીરાગી થયેલા માણસને પ્રથમ સ્નાન સામવાર તથા શુક્રવાર વર્જીને બાકીના વારામાં, તથા રાહિણી, રેવતી, ઉત્તરા ૩, આશ્લેષા, પુનર્વસુ, સ્વાતી અને મધા વને બીજા નક્ષત્રામાં કરવા કહ્યું છે.
નવું અનાજ ખાવાનુ મુદ્દત—શુભ દિવસે; રેાહિણી, ત્રણ ઉત્તરા, પુષ્ય, મૃગશીર્ષ', પુનર્વસુ, હસ્ત, ચિત્રા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી અને અશ્વિની એ નક્ષત્રામાં અનાજ દાન દઈ તે ખાવું'.
રાજાર્દિક સ્વામિના દર્શનનું મુદ્દત —મૃદુ, ધ્રુવ, ક્ષિપ્ર તથા ધનિષ્ઠા અને શ્રવણ નક્ષત્રામાં; સપ્રયોજનની સિદ્ધિના માટે રાદિનું દર્શન કરવું.
હસ્તી તથા અશ્વ કમ—અશ્વિની, પુનČસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા અને સ્વાતિ; એ નક્ષત્રામાં હસ્તી કમ' શુભ છે. તથા અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ પુષ્ય, હસ્ત, સ્વાતિ, ધનિષ્ઠા, શતભિષા અને રેવતી એ નક્ષત્રામાં અશ્વકમ શુભ છે.
ગાયા વગેરેના ધન સ્થાનાદિકનુ` મુદ્ભૂત — ગાયોના ઉપલક્ષણથી હાથી, ધેડા, ભેસ, વગેરેનું સ્થાન ( બાંધવાનુ` નવું ઠેકાણું કરવું' તે) તથા યાન એટલે પ્રથમ ચારવા લઈ જવું તથા પ્રવેશ એટલે ગૃહાદિકમાં પ્રથમ