________________
[ અનુસંધાન પૃ. ૮૮ થી ]
ફલિત વિભાગ
લે. : પહિત શારદાન દૃષ્ટ
માશી` માસઃ—તા. ૧૭-૧૧-૬૩ થી તા. ૧૬-૧૨-૬૩ પાંચ વિ-સામવારો માસ છે. સુદ પક્ષમાં પૂનેમ ક્ષય તીથી છે. પૂતેમ તિવારી છે. વદ પક્ષની શરૂઆત રવિવારે-રાહીણીથી થાય છે. અમાવાસ્યાની વૃદ્ધિ છે. બન્ને છ શુક્રવારી અષ્ટમી રવિવારી અને દશમ ગૂગળવારી છે. સામવતી અમાવાસ્યા છે. ચંદ્ર દર્શન પ્રતિપદા પર બીજ રવિવારે અનુરાધા નક્ષત્રમાં થાય છે. શનિના અધિકાર તળેનું ૩૦ મુહુર્તનું આ નક્ષત્ર છે. પચક શનિવારે રાત્રિના પ્રથમ ભાગમાં બેસીને, બુધવારે રાત્રિના પાછળના ભાગમાં સમાપ્ત થાય છે.
ગ્રહચારઃ—તા. ૧૯ સુ અનુરાધા નક્ષત્રમાં દાખલ થાય છે, તે સમયે ચંદ્ર બીજો છે. શુક્ર ધન રાશીમાં તા. ૨૪ ખરે મંગળ ધનમાં તા. ૨૬ સાંજે પ્રવેશે છે ને ગુરૂના કેન્દ્રમાં આવે છે. બુધ ધન રાશીમાં તા. ૧ ડીસેમ્બરની મધ્ય રાત્રિએ દાખલ થાય છે. તા. ૫ ગુરૂ મીન રાશિમાં માગી ગતિમાં આવે છે. તા. ૧૪ મગળ પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે. તા. ૧૬ હલ વક્ર ગતિમાં આવે છે. આ માસમાં એ સંક્રાંતિ આવે છે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં તા. ૧૬-૧૧-૬૩ સાંજે ૪-૧૦ વાગે દાખલ થાય છે, તે મુર્હુત ૪૫ ની હે,ઈ, શનિવારી, વિશાખા નક્ષત્રમાં બેસે છે. સૂર્યં ધન રાશિમાં રવિવાર, તા. ૧૬-૧૨-૬૩ રાત્રિના પાછળના ભાગે ૬-૪૭ વાગે જેષ્ટ નક્ષત્રમાં ચદ્ર મુર્હુત ૧૫ ના નક્ષત્રમાં પ્રવેશ થાય છે. અમા વાસ્યા સમયે ધન રાશિમાં ષડ ગ્રહયોગ થાય છે-સૂર્ય, ચંદ્ર, મંગળ, કેતુ, બુધ, શુક્રના ષડ્રુ પ્રયે!ગ થાય છે, તે ગુરૂના કેન્દ્રમાં અને પ્લેટા, હષઁલના ત્રિકાણુ ભૂવનમાં થાય છે.
નવમાંશ ભ્રમણ —ગુરૂ ઉત્તરા ભાદ્રપદમાં વક્ર ગતિથી વૃશ્રિક નવમાં શમાં તા. ૧૯ મીએ દાખલ થાય છે. રાહુ આર્દ્રા નક્ષત્રના માન નવમાંશ અને કેતુ પૂર્વાષાઢાના કેન્યા નવમાંશમાં તા. ૨૪ મીએ પ્રવેશે છે. તુલ તા. ૫ મીએ પૂર્વા ફાલ્ગુનીના કન્યા નવમાંશમાં દાખલ થાય છે. નેપચ્યુન તા. ૧૪ વિશાખા નક્ષત્રના વૃષભ નવમાંશમાં પ્રવેશે છે.
રૂ જારમાં સારી વધધટ થશે. જોટાગલી લાગુ કરવાથી લાભ ખતે [ ૯ તરફના મેળવી શકાય તેમ છે. પૂર્ણમા સુધીમાં જે જે વસ્તુઓમાં નરમાઇ આવી જાય, તેમાં ખરીદી કરવાથી લાભ થાય. ઘી, ગાળ, સાકર, ખાંડ, તેથીખીયાં, તેલ, ખાળમાં સુધાર થાય છે. અનાજના પાકના અંદાજો અને આવકનું પ્રમાણુ સાંધારીનું વાતાવરણુ રાખશે. શેરબજાર સુધારા પર રહે, ધાતુ બજારામાં વધઘટ સારી રહેતાં, સુધારાના માર્ગે રહે, ધધા ઉદ્યોગ, સારા ચાલે, ઉત્પાદન સારૂ રહે. શનિવારી વૃશ્ચિક સંક્રાંતિ દક્ષિણ તરફના પ્રદેશો માટે ખેતીને નુકશાન કરે. રાગ ચાળે પેદા થાય. રાજકારણ અશાંત અને, ખળવા, લુંટફાટ, અને પ્રધાનમંડળમાં ફેરફારી થાય. ધન સંક્રાંતિ રૂ, કપાસ, કાલાં માટે તેજી કારક જણાય છે. સુતર, ધી, તેલીખીયાં, સેાનાં ચાંદી, અને હલ્કી ધાતુઓના ભાવા સારી ધરાકીને લીધે વધે, ખર, હીમ, કરા પડે. ઠંડીનું પ્રમાણ વધુ રહે,
તા. ૧૬-૧૨-૬૩ ના રાજ વરસાદના ધન ગર્ભ ખૂંધાવા માંડશે. તેથી કરીને ૧૩૫ અને ૧૮૦ દિવસેા ગયા પછીથી સારા વરસાદ થવાની આશા બંધાય છે.
ચાંદી બજાર: ગુરૂ વૃશ્ચિક નવમાંશમાં ભાગી ગતિમાં આવતાં, મીન નવમાંશમાં રહેલ રાહુથી નવ પંચમ યાગમાં છે, નિ સી નવમાં શમાં રહેલ હોઈ તા. ૧૩ સુધી સુથી કેન્દ્રયોગ કરે છે. માસની શરૂઆતથી અંત સુધી આ માગના કારણે ધાતુ પદાર્થાંમાં વધધટે મંદીનું ધારણ રહેશે. સારા ઉછાળા આવશે, પણ ટકશે નહિ. તા. ૧૪ થી ૧૮ સુધારા ખતાવશે. તા. ૧૯ થી ૨૧ ખપર સુધી ઝડપી ટે. માલ અહુ આવવાની અને ઉડાવ નહિ જેવા રહેશે. તા. ૨૧ ખપેારથી તા. ૨૭ સુધી પાઠે સુધારે આવશે. તા. ૨૮ થી તા. ૧ વધટે સુધારા ચાલુ રહેશે. તા. ૨ થી તા. ૫ સારૂ` ઘટી જાય. તા. ૬ થી તા. ૧૦ ઉછાળા આવશે, પણ ટકશે નહિ. માટે ઉંચા ભાવેા મળતાં વેચનાર કલદાર કમાશે. તા. ૧૧ થી તા. ૧૩ ધરેલા ભાવા પર પ્રત્યાધાતી સુધારા આવશે. તા. ૧૪-૧૫–૧૬ વધુ ઘટશે.