________________
- પ્રત્યેક ચાંદ્રમાસનાં ભાવિફળ - કારતક માસ : તા. ૨૯-૧૦-૬૨થી તા. ૨–૧૧-૧૨ ચંદ્રદર્શન. તા. ૩૦ મંગળવારે અનુરાધામાં થાય છે. અનુરાધા પૃથ્વીતત્વનું, શનિના સ્વભાવનું ૩૦ મુહુર્તાનું નક્ષત્ર છે. સુદી અષ્ટમી સેમવારી, પુર્ણમા ક્ષય તિથી હોઈ રવિવારે, ભરણી નક્ષત્રમાં અને વરીયાન યોગમાં સંપન્ન થાય છે. ભરણી નક્ષત્ર અગ્નિ તત્વનું, શુક્રના સ્વભાવનું, ૧૫ મુહુર્તનું છે. કૃષ્ણપક્ષમાં અષ્ટમી સોમવારી, તેરશની વૃદ્ધિ અને અમાવાસ્યા અનુરાધા નક્ષત્રમાં સંપન્ન થાય છે.
| ગ્રહ ભ્રમણ :–તા. ૨૯ કારતક સુદી પડેવેને દિને ગુરૂ કુંભ રાશિમાં ભાગી થાય છે. લુટા, હર્ષલ સીંહમાં, નેપચ્યન તુલામાં, શનિ-તુ મકરમાં, મંગળ-રાહુ કકમાં, બ્રમણ કરે છે. - બુધ સ્વરાશિ કન્યામાંનું બમણુ પુરૂં કરીને તુલામાં તા. ૧લીએ જાય છે. ત્યાં તા. ૫ મીએ પુર્વીસ્ત પામી, સૂર્ય સાથે યુતિમાં તા. ૨૫ મીએ આવતાં પહેલાં, તા. ૧૮ મીએ શત્રુ રાશી વૃશ્ચિકમાં પ્રવેશે છે. વગતિવાન શુક્ર તા. ૪ થીએ પશ્ચિમાસ્ત થઈને, તા. ૭ મીએ તુલારાશિમાં પાછા ફરીને, તા. ૧૨ મીએ સૂર્ય-શુક્ર યુતિ થાય છે. તા. ૧૬ મીએ વક્રી શુક્ર પૂર્વોદય પામે છે, અને આખો માસ વક્રગતિવાન સ્વગૃહી થઈ તુલા રાશિમાં ભ્રમણ કરે છે.
પાંચ સેમ–મંગળવારે માસ હોઈ, વૃશ્ચિક સંક્રાંતિ તા. ૧૬ મીએ શરૂ થતાં સમયે કારતક વદી પંચમી, શુક્રવાર, પુનર્વસુ ચંદ્ર નક્ષત્ર ૪૫ મુહુર્તાનું, શુભાગ, અને તૈતિલ કરણ છે.
આ વર્ષમાં અનાજને સંગ્રહ કરે ફાયદાકારક રહેશે; રોગત્પાદક માસ છે. ચીજ વસ્તુની સાનુકુળતા રહેશે. સુદી ૭ રવિવારી હેવાથી, સેનું, ચાંદી, તેલીબીયાં, ગોળ, અનાજ, જુવાર, ચેખા જેવી સફેદ વસ્તુઓ, કાપડને સંગ્રહ કરીને, ત્રીજા મહીનામાં વેચવાથી લાભ થશે. સુદી એકાદશી ગુરૂવારી પુર્વા ભાદ્રપદ યુક્ત હોવાથી જ્યાં જ્યાં આજે ગાજવીજ, વરસાદનું માવઠું થાય, ત્યાં આગામી માસામાં વરસાદ વખતસર અને જોઇત થઈને ધાન્યની નીપજ સારી રહેશે. પણ બારશને દિવસે માવઠું થાય. તે તે દુષ્કાળની
નિશાની સમજીને અનાજનો સંગ્રહ કરે. પુણમાને ક્ષય હોવાથી વદ [ ૯૧ પક્ષમાં લેપડ, ચેપડ, ધઉં, ચોખાના ભાવોમાં સારી વધઘટ થઈને મજબુતાઈ રહેશે. બંને પક્ષની છ8 શનિવારી હોવાથી લોખંડ, ધાતુઓ, રૂ, કાપડ, બયાં બજારોમાં સારી ઉથલપાથલ થશે. ભરણી યુક્ત પુનમે તેજીકારક છે. કોઈ મહાપુરૂષનું એક માસમાં અવસાન થશે. વદી સપ્તમીના રાજ જે આકાશ સ્વચ્છ, વાદળાં રહિત રહે, તે વૈશાખ માસમાં ધાન્યાદિમાં ધારત રહે છે. કારતક વદી ચૌદશ સ્વાતિ યુક્ત હોવાથી શ્રાવણ માસમાં ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ખેંચ બતાવે છે. અમાવાસ્યા મંગળવારી હોવાથી આ માસમાં આગને અકસ્માત બનશે. વદ પક્ષમાં ત્રદશીની વૃદ્ધિ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અશાંતિના કારણે ઉપસ્થિત થવાની વાત કહે છે. બજારે વ્યવસ્થિતપણે ચાલવા લાગતાં નથી.
ટનીગ તારીખે ૧, ૧૧, ૧૬, ૧૯, ૨૫ છે. તા. ૫થી તા. ૧૬ ધી લગભગ બધાં હાજર અને વાયવ્ર બજારની એક જ ચાલ રહેશે.
માર્ગશીર્ષ તા. ૨૮-૧૧-૬૨ થી તા. ૨૬-૧૨-૬૨ પ્રહ બમણ –ને મ્યુન તુલા રાશિમાં, સીહ રાશિમાં ભ્રમણ કરતા લુટ, તા. ૧૪. મીએ અને હર્ષલ તા. ૧૧ મીએ વક્રગતિમાં આવે છે, શનિ-કેતુ મકર રાશિમાં, ગુરૂ કુંભ રાશિમાં, મંગળ-રાહ કર્ક રાશિમાં : મંગળ તા. ૧૦ મીએ સીંહ રાશિમાં દાખલ થઈને, તા. ૨૬ મીએ વકગતિમાં આવે છે. વક્રી શુક્ર તુલા રાશીમાં તા. ૩ જીએ માગી થઈને તેમાંજ શ્રમણ કરે છે. બુધ વૃશ્ચિક રાશિમાં, પૂર્વીસ્ત દશામાં બમણું પુરૂં કરીને. ધન રાશિમાં તા. ૮ મીએ પ્રવેશે છે. પાંચ બુધવાર ચાંદ્રમાસ હેઈ, તા. ૧૫ મીએ મધ્યરાત્રિ બાદ માર્ગશીષ વદી પંચમી, શનિવાર, અશ્લેષા ચંદ્ર નક્ષત્ર (૧૫ મુદત્તનું) વૈધૃતિ યોગ, કૌલવકરણ ચાલુ છે. ત્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશે છે.
ચંદ્રદર્શન : પ્રતિપદા પર બીજનું ચંદ્રદર્શન તા. ૨૮મી બુધવારે જ્યેષ્ઠા નક્ષત્રમાં થાય છે. આ નક્ષત્ર પૃથ્વી તત્વનું, બુધના અધિકારનું, ૧૫ મુહુર્તનું છે. સુદી અષ્ટમી બુધવારી, દશમીને ક્ષય, પુણમા મંગળવારી, મૃગશીર્ષ નક્ષત્રમાં સંપન્ન થાય છે. માર્ગશીષ માસનું ઘાતક મૃગશીર્ષ ૩૦