________________
૧ સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી કરણ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે, પંચાંગમાં
છે કરણના સમાપ્ત સમયે તે ફકત તિથિના મધ્ય ભાગે પુરા થતા કરણોના જ છે. બાકીનાં કરશે તિથિ સાથેજ સમાપ્ત થતાં હાઈ તિથિના સમાપ્તિ સમાનેજ કરણના સમાપ્તિ સમો તરીકે ગણી લેવાના રહે છે, પછી મુંબઈ અને અમદાવાદના સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયો (સ્ટાનડર્ડ ટાઈમમાં) આપ્યા છે. પછી ચંદ્રની રાશિને પ્રારંભ કાળ કલાક મિનિટમાં
આપ્યો છે. ત્યાર બાદ મુંબઈને સાંપાતિક કાળ (સ્થાનિક ટાઈમ ૦ ક. • - મિનિટનો) આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કુલ્લી મુકવા માટે થાય છે. તે ઉપયોગ પૃ. ૧૬ માં સમજાવ્યો છે. પી જેન તિથિ સમાચાર પ્રમાણે આપેલ છે ત્યારબાદ ભારતીય (રાષ્ટ્રીય) તારીખનું કેલમ છે. જેમાં માર્ચની ૨૨ મી તારીખે ચૈત્રની પહેલી તારીખ ગણીને વર્ષની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ દનિક નોંધન મેટ કેલમ છે. જેમાં પ, મહેના સાયન-નિચન રાશિ પ્રવેશકાળ, ગ્રહના લેપ-દર્શન (અસ્ત-ઉદય) જન તહેવારે, રવિયાગ, સજગ, કુમારગ, અમૃતસિદ્ધિગ, યમઘંટ, યમદષ્ટ્ર, કાળમુખીયેગ, મૃત્યુયોગ, વજમુસલ, જ્વાલામુખી આદિ વેગે, પંચક, દ્ધા (વિષ્ટિ) પ્રવેશ-નિવૃત્તિ આદિ આપેલ છે. તેમજ સૂર્યને નક્ષત્ર પ્રવેશ કાળ તથા વૈધતિ-વ્યતિપાત મહાપાત પણ આપેલ છે. દર મહિનાના પંચાંગની સામે જ દરેક મહિનાના દૈનિક પ્રો તથા દનિક ક્રાંતિ પણ આપેલ છે.
જ્યારે ચંદ્ર ગ્રહ બાર બાર કલાકને અંતરે આપેલ છે. નવ ગ્રહ ઉપરાંત હર્ષલ ( પ્રજાપતિ ) નેટુન (વરૂણ) પ્લેટો અને સાથે પાક્ષિક કુંડલી અને અયનાંશ પણ આપેલ છે. આ ગ્રહોમાં આપેલ રાશિને આંકડે પૂર્ણ રાશિનો સમજ. દાખલા તરીકે ૧ રાશિ ૧૦ અંશ એટલે એક રાશિ પૂર્ણ થઈ. અને બીજી એટલે વૃષભના ૧૦ અંશ થયા, એમ સમજવું. સાંપાતિક કાળ ઉપરથી લગ્ન અને દશમભાવ કેવી રીતે કાઢવા તેની રીત તથા વાતચક્ર પા. ૧૬ માં આપેલ છે. પા. ૧૭માં મુંબઈ અને અમદાવાદમાં સાયન લખો અને સાયન દશમભાવ તૈયાર આપેલ છે, પા. ૧૮ થી ૫. ૫૧ સુધીમાં સત્તર મહીનાનું પંચાંગ તથા પ્રહ આપેલ છે. તથા પા. પર માં સૂર્યોદયાસ્તમાં ઉગી ચરાંતર મિનિટ કેક આપેલ છે. તથા તીર્થકરોને જન્મ નક્ષત્ર અને રાશિ આપેલ છે. પા. ૫૩ માં ભારતનાં
મુખ્ય મુખ્ય શહેરનાં રખાંતર, અક્ષાંશ, રેખાંશ, પલભા આદિ કષ્ટક આપેલ છે. ૫. ૫૪ માં અમદાવાદની લગ્ન સારણી તથા પ. ૫૫ માં મુંબઈની લગ્ન સારણી આપેલ છે. ૫. ૫ માં દરામભાવ સારણી આપેલ છે. જે દરેક સ્થળ માટે એક સરખી ઉપયોગી છે. પ૭ માં ચોવીસ તીર્થ: કરેના કલ્યાણુકેના દિવસ આપેલ છે. પા. ૫૮ થી પા. ૬૩ સુધીમાં અમવાદના દૈનિક લગ્નના આરંભ કાળ તૈયાર આપેલ છે. જેથી જોનારને કોઈપણ સભ્યનું લગ્ન તૈયાર મળે. તથા દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રતિમાં પ્રવેશ, ધ્વજારોપણ, કુંભ સ્થાપન, શાંતિ કાર્ય, સોળ સંસ્કાર આદિનાં મુદ સંબંધી વિગત વિસ્તારથી આપેલ છે. તેમજ આનંદ દિયોગ પણ આપેલ છે. તથા કસ ()માં સનાતન વ્રત તહેવારે આદિ પણ આપેલ છે.
સાંકેતિક (સંક્ષિપ્ત) શબ્દો માસિક પંચાંગના તિથિના ખાનામાં પ્ર. દિ. તૂ. ૨. આદિ શબ્દો મુકાયેલા છે. તેને બદલે પ્રતિપદા, દ્વિતીય, તૃતીયા, ચતુથી આદિ સમજવા. માસિક પંચાંગના નક્ષત્રના ખાનામાં આ. ભ. . ૨. આદિ શબ્દો મુકાયેલા છે. તેના બદલે અશ્વિની ભરણી, કૃત્તિકા, રહિણી આદિ સમજવા. માસિક પંચાંગના વેગના ખાનામાં વિ. ટી. આ. સૌ. આદિ મુકાયેલા છે. તેના બદલે વિષ્ઠભ, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય આદિ સમજવા. માસિક પંચાંગનાં કરણના ખાનામાં બ. બ. ક. તે. આદિ શબ્દો મુકાયેલા છે. તેના બદલે બવ બાલવ. કૌલવ. તૈતિલ. આદિ સમજવા ( આ બધાં નામે રૂ. ૩ ઉપર આપેલ છે. '
સુ, ઉ = સૂર્ય ઉદય સૂ અ = સૂર્ય અસ્ત પંચક પ્રા=પંચક પ્રારંભ રાજ = રાજયોગ પંચક સ=પંચક સમાપ્ત અમૃતસિ=અમૃતસિદ્ધિયોગ ભ-=ભદ્રા પ્રવેશ • કુમાર કુમારગ ભ-નિ =ભદ્ધા નિવૃત્તિ
રવિ રવિણ વીર સંવત ૨૪૮૮
આચાર્ય વિજયવિકાશચંદ્રસૂરિ વિક્રમ સંવત ૨૦૧૮
છે. લુણાવાડે ચૈિત્ર સુદ ૧૫ ગુરૂ
જેનઉપાશ્રય તા. ૧૯-૪-૬૨
અમદાવાદ,