SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મેષ સંક્રાંતિ, શનિવારી, વૃષભ સંક્રાંતિ મંગળવારી, મિથુન સંક્રાંતિ શનિવારી થક સંક્રાંતિ મંગળવારી-એમ લાગેટ ચાર સંક્રાંતિએ પાપવારી બેસતી હોવાથી આ ચાર માસને ગાળો ભારતની પ્રજૂ અને શાસકે. માટે ખુબ -ધીરજ, શાંતિ, અકય અને સંતોષની પૂર્ણ દૃષ્ટિથી પસાર કરે અત્યંત આવશ્યક છે. ભારતની જન્મરાશીનું લગ્ન હોવાથી ભારતમાં અને મુખ્યત્વે ભાલવા પ્રાંત આધુનીક મધ્ય પ્રદેશમાં મહત્વના અશાંતિકારક બનાવે બનશે, તેમાંથી રક્ષણ કરવા માટે પ્રજાએ શાસકોને સહકાર આપવો, અને શાસક ધગે ન્યાય, નીતિ અને પ્રમાણિકતાનું શ્રેષ્ઠ રીતે પાલન કરવું આ સમયમાં અત્યંત આવશ્યક છે. જ્યોતિષશાસ્ત્રી માર્ગદર્શન કરે છે, તે પ્રમાણે આચરણ કરવું. તે જનતા જનાર્દન અને રક્ષણકારોના હસ્તની બાબત છે. સીલેન, નેપાલ, સીક્કીમ અને કાશ્મીરના પ્રદેશમાં લાઓસ પ્રદેશ, કારીઆ, અજીરીયા, બેજીઅમ કોર્ગોમાં બનેલ બનાનું પુનરાવર્તન થવાની અગત્યની સાફ ચેતવિણી આગળ વધતાં મંગળ-હલ-ટ્યુટોની, બુધ, ગુરૂ, ચંદ્ર પરની દૃષ્ટિ દ્વારા બતાવે છે. આ ગાળા વ્યાપાર, વાયદા બજારોને મેટા તેજીમંદીના : આંચકાઓમાંથી પસાર થવું પડશે. , x x x શા. શાબ્દ ૧૮૮૫ માટે આકાW ગ્રહનું પ્રધાન મંડળ વિ. સં. ૨૦૧૮ ચિત્રથી ૨૦૧૯ ફાલ્ગન સુધીના આકાશસ્થ પ્રધાન [ ૬૯ મંડળ સંબંધી ગઈ સાલના (વિ. સં. ૨૦૧૮નાં) પંચાંગમાં કરવામાં આવેલી છે. વિ. સં. ૨૦૧૯ ચૈત્રથી વિ. સં. ૨ ૮ ૨૦ ના ફાલ્ગન સુધીના કાળ માટે અહીં ચર્ચા કરવામાં આવે છે. રા. શકે ૧૮૮૫ માટે પાપ ગ્રહોનું પ્રાબલ્ય આકાશીય પ્રધાનમંડળમાં વધુ રહેલ છે. મંગળ જેવા ક્રોધી, લડાયક ગ્રહને પ્રમુખપદ, અમૃધાન્વેશ પદ, ધાતુ અને ખનિજ પ્રધાન પદ એમ ત્રણ અગત્યના ખાતાં મળે છે. શનિ જે મંદ ગતિને પ્રહ વડા પ્રધાનપદે, વ્યાપાર પ્રધાનપદ અને વરસાદ, હવામાન ખાતાને અધિપતિ બને છે. આ ત્રણ ખાતાં પણ નાનાં સુનાં નથી. સૂર્યને શિયાળુ પાક, રબી પાકનું ખાતું મળે છે. આમ દશ ખાતામાંથી છ મહત્વનાં ખાતાં પાપ ગ્રહોને સુપરત થાય છે. ચંદ્ર જેવા ચંચલ સ્વભાવના, અને પિતાના અસ્તિત્વ માટે બીજા પર આધાર રાખનાર ગ્રહને નાણાં પ્રધાન પદ મળે છે. શુક્ર જેવા ત્રણ પ્રકૃતિના પ્રહને સંરક્ષણ મંત્રીને અત્યંત મહત્વશાળી હોદ્દો મળવા ઉપરાંત તે ફળકુલ શાકભાજી ખાતાનો પણ પ્રધાન છે. સમસ્ત પ્રહ મંડળમાં બુદ્ધિ, રિદ્ધિ સિદ્ધિને કારક અને તેમજ પાપ ગ્રહે વચ્ચેનું પલ્લું સમતુલિત રાખનાર ગુરૂ ગ્રહ ફક્ત નજીવા રસ પદાર્થ ખાતાને અધિકારી બને છે. હવે આર્ય જ્યોતિષ શાસ્ત્રના ધુરંધર આ અધિકાર પરત્વે શું ભાવિ કહે છે, તે આપણે નીચે જોઈએ. જે વર્ષમાં પ્રમુખ, વડા પ્રધાન, અને ધાન્વેશ કર ગ્રહો હોય છે. તે વર્ષમાં યુદ્ધભય, દુષ્કાળ, અછત, અને રોગચાળો ફાટી નીકળે છે. પાણીની ખુબ ખેંચ જણાય છે. ઠંડાં પીણાં સરબતના ભાવ ઊંચા જાય છે. જ્યાં કુવા તળાવમાંથી પાણી પીવાતાં હોય છે. ત્યાં પાણી કતિ સુકાઈ જાય છે. અગર બહુજ ઊંડા જાય છે. જે વિસ્તારમાં સામાન્ય રીતે પાણીની ખેંચ જણાય છે. ત્યાં તે જળ સંકટ વિકટ રૂપ ધારણ કરે છે. શહેરમાં જ્યાં પાણીની વ્યવસ્થા નળ, ચકલીઓ દ્વારા કરવામાં આવેલી હોય છે, ત્યાં પાણી આપવાના કલાકે ઘટે છે. તેમાં પાણીની વપરાશ ખુબ થતી હોવાથી એંજીનેને પાણી પૂરું પાડવા માટે ખાસ પાણીની ટાંકીઓની સ્પેશીયલ ટ્રે દોડાવવી પડે છે. ગુજરાત રાજ્ય, મધ્ય પ્રાંત (મહારાષ્ટ્ર રાજ્યમંતગત), અચધાન્વેશ : પ્રમુખ—યુદ્ધનાયક મંગળ વડાપ્રધાનઃ-શનિ રસ પદાર્થ પ્રધાન : ગુરૂ ધાતુ પદાર્થ પ્રધાન: મંગળ સસ્પેશ : } મંગળ શિઆળુ પાક : ખરીફ ધાન્યશU ) રબીપાક : પશ્ચાત કે સૂર્ય ધાન્ય વ્યાપાર પ્રધાન : શનિ સંરક્ષણ પ્રધાનઃ શુક્ર . | પ્રધાન... વરસાદ વાયુ પ્રધાન : શનિ | નાણાં પ્રધાન : ચંદ્ર કુળ કુલ શાકભાજી | શક
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy