________________
અમારે ત્યાં
* સો
પા
રી
ફ
* પ્રારબ્ધ પલટાવી શકાય છે. * (૧) તમારા નિવાસસ્થળે કે શહેરમાં ભાગ્યોદય ન થતો હોય ત્યારે એટલા
દૂરના અક્ષાંશ-રેખાંશવાળા શહેરમાં જુઓ કે જ્યાં રહે કુંડલીમાં
શુભસ્થાને આવી તમારા ભાગ્યનો ઉદય થઈ તમે સુખી બની શકે. ન (૨) જન્મકુંડળીમાં શનિ-મંગળ જેવા પાપગ્રહે કે અન્ય ગ્રહ અશુભસ્થાને
બેસી તમારા ભાગ્ય-સુખનાશક બન્યા હોય તેમને મંત્ર શાસ્ત્રના સિદ્ધહસ્ત પ્રયોગો દ્વારા શુભ બનાવી તમારી મનોકામનામાં સક્ષતા મેળવો.
પ્રારબ્ધ પલટાવવાના આ બન્ને શાસ્ત્રીય માર્ગ હોઈ તે સંબંધી અમારા કાર્યાલયની અનુભવયુક્ત સલાહ માટે જન્મતારીખ, જન્મસ્થળ અને જન્મના સમય કિંવા પત્ર લખવાને સમય લખી મોકલો.
જન્મપત્રિકા-મુહુર્તી-મંત્રશાસ્ત્રના પ્રાચીન સિદ્ધ પ્રયોગો તેમજ જ્યોતિષ સંબંધી તમામ શાસ્ત્રીય સલાહ માટે મુલાકાત ભાગે કિંવા જવાબી પિસ્ટેજ સાથે પત્રવ્યવહાર કરે.
અસંખ્ય પ્રમાણપત્રો મેળવનાર ભારત વિખ્યાત જ્યોતિષ માસિક “તિવિજ્ઞાનના તંત્રી તેમજ આંતરરાષ્ટ્રીય ભવિષ્ય કહેનાર ભવિષ્મવેત્તા–
પં. હરિકૃષ્ણ રેવાશંકર યાજ્ઞિક (દરેક માસની શુકલ પંચમીથી ૨૦ દિન મુંબાઈમાં મુલાકાત થશે.)
ઠે તિવિજ્ઞાન સંશોધન કેન્દ્ર જયહિંદ એસ્ટેટ નં. ૩, સેફડીઝીટ વોલ્ટની પાછળ, ભૂલેશ્વર, મુંબઇનં.૨
૧૦૩૪, રવિવાર પેઠ, પૂના-૨ (ટે. નં. ૨૩૯૪૯)
સેકેલા તથા કાચા ફાડચા, સુગંધ સાગર ગુલાબ છાપે તપકીર, બનારસી ખાવાની તમાકે,
તેમજ પાનવાળા માટે હાથ સ્ટીંગને સોપારીનો યુરો
વિગેરે છુટક તથા જથાબંધ મળશે. ૫ કલા લ ગે કળ દા સ કો ઠારી ટાવર રોડ, જોગીદાસ વિઠ્ઠલની પિળ સામે, વડોદરા. ટેલીફોન નંબર : ૪૨૦૯
ટેલીગ્રામ્સ : “મનહર” અમારી બીજી કોઈપણુ ઠેકાણે બ્રાન્ચ નથી. | દર સોમવારે દુકાન બંધ રહેશે.
શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ વર્ષ ૨૮ મું સં. ૨૦૧૦ના કારતકથી સં. ૨૦૨૦ના ફાગણ સુધી. પૃષ્ઠ ૧૨૦ કિંમત રૂા. ૧-૨૫ ન. . કર્તા : આચાર્ય વિજયવિકાસચંદ્રસૂરિ
જુના વર્ષની પાકી બાંધેલી ફાઈલો નીચે પ્રમાણે મળશે – સં. ૧૯૯૨ થી ૨૦૦૧ સુધી. કિં. રૂા. ૧૫-૦૦ સં. ૧૯૯૨ થી ૨૦૦૧ સુધી. કિં. રૂા. ૧૨-૦૦ (સં. ૧૯૯૪ સિવાય) સં. ૧૯૯૭ થી ૨૦૦૬ સુધી. કિં. રૂા. ૮-૦૦ સં. ૨૦૦૦ થી ૨૦૦૯ સુધી. કિં. રૂા. ૮-૦૦ સં. ૨૦૦૧ થી ૨૦૧૦ સુધી. કિં. રૂા. ૮-૦૦ સં. ૨૦૧૧ થી ૨૦૧૫ સુધી. કિં. રૂા. ૪-૦૦
પ્રાપ્તિસ્થાન–કેશવલાલ દલસુખભાઈ શાહ કે. ૨૬૭૮, ઝવેરીવાડ, ખરતરની ખડકી, અમદાવાદ.
3 x xxx