________________
આપે છે, શનિના પહાડમાંથી ઉલ્ય થતી હદય રેખા માણસને વિકારી ભાવનાઓનું સુચન કરે છે અને તેમાં વળી શુક્રને પહાડ બહુજ ઉંચે હોય તે આ વિકારી ભાવના અને વૃત્તિઓ હૃદય મર્યાદાઓ ને વટાવી જાય તેટલું જ જોવાનું રહેશે. આ લેકે સ્વાથી પણું ઘણું હોય છે.
(૨) બુદ્વિરેખા-આ રેખાનું ખાસ કરીને ઉદય સ્થાને શુક્રના પહાહના ઉપરના ભાગમાંથી અને ક્વન રેખામાંથી થતું હોય છે અને હસ્તમાંના મધ્ય ભાગમાંથી આગળ વધીને છેક નસીબદાર બુદ્ધિની દૃષ્ટિએ હોય તેઓને હસ્તના છેવટના ભાગોમાં મંગળ' અથવા તે ચંદ્રના પહાડ ઉપર અસ્ત થાય છે. આ રેખા જેમ વિશેષ દીધ અને તીક્ષ્ણ તેમ તેમ માનવી પિતાની બુદ્ધિ બળના બળે જ આગળ વધતો જોવામાં આવે છે. ચાલુ વિજ્ઞાનના અને આગેકુચના જમાનામાં પ્રબળ બુદ્ધિ રેખાવાળા માણસ. છવૃનમાં ઘણુંજ સારી રીતે સફળતા મેળવી શકે છે.
- આ રેખા જેમ ઓછા ક્રોસ યા તે છેદનવાળા હોય અને તેના ઉપર નળીના ચિહ્નો ન હોય તે જરૂરથી એક સરખી સ્થિર બુદ્ધિનું સૂચન કરે છે. બુદ્ધિ રખાં નબળી એ પ્રગતિનું ચિહ્ન બતાવતી નથી. અસ્ત થતી વખતે તેના ભાગ ઉપર બુધના પહાડ તરફ જતા હોય તો વ્યક્તિ ખાસ કરીને સારા જેવું દ્રવ્ય બુદ્ધિ બળને પ્રતાપે ભેગું કરી શકે છે. અસ્ત થતી વખતે ચીપિઆ આકાર હોય તે, વ્યક્તિ મધ્યમ માણસ વકીલ તરીકે કે લાલ તરીકે અથવા તે કોઈ પણ વસ્તુઓનું સમયના વહેણું પ્રમાણે રજુઆત કરનાર ગણી શકાય અને આ કળામાં તેઓ પારંગત બનતા જોવામાં આવે છે.
(૩) આયુષ્ય રેખા-આ રેખા હસ્તના શુક્રના પહાડના ઉપરના ભાગમાંથી ઉદય પામીને શુક્રના પહાડને સુંદર રીતે ઘેરીને મણીબંધમાં અસ્ત થાય છે. આ રેખા જેટલી બળવાન અને સ્પષ્ટ હોય અને એબ છેદનવાળી હોય તે માનવીનું જીવન પ્રમાણમાં લાંબુ હોય છે અને તેની સાથે સાથે પણુ વળાંકનું પ્રમાણ પણુ જેવું જરૂરી છે. આ રેખાના અંત ભાગમાં ત્રિક્રાણુ કે ખરાબ રખા જરૂરથી ભાગ્યનું–ઉત્તમ ભાગનું લક્ષણું કહી શકાય. આ રેખામાં જ્યાં જ્યાં છેદન થતી મેટી રેખાઓથી હોય તે તે વમાં વ્યક્તિને આર્થિક કે સામાજિક, અને કુટુંબની દૃષ્ટિએ નુકશાનકારક બનાવાની શકયતાએ જણ્ય છે. તદઉપરાંત આને મળતા ઉધ્ધ રેખાઓ જરૂરથી આયુષ્ય રખાની શક્તિઓમાં વધારો કરે છે.
(૪) ભાગ્ય રેખા–સામાન્ય રીતે આ રખાનું ઉદય સ્થાન [ ૧૦૫ મણીબંધ ગણી શકાય, અને મણું બંધમાંથી ઉદય પામીને હસ્તના જુદા જુદા પહાડ તરફ જાય છે. આ રીતે ઉદય પામીને ગુરૂના પહાડ તરફ જતી રેખા જરૂરથી માનવીને ઘણેજ ભાંગ્યવાન બનાવે છે. અને સામાજિક દરજો પણ ઉત્તમ પ્રકારને આપે છે. શનિના પહાડ તરફ જ દ્રવ્ય રેખા જરૂરથી માણસને કારખાના માલિક બનાવે છે. સત્તાવાહી પિતાને જીવનને કાળ વ્યતીત કરે છે. સૂર્ય તરફ જતી રેખા માણસને : કીતિ સરકારી તેમજ અર્ધ સરકારી કામોથી આપે છે. બુદ્ધિના પહાડ તરફ જતી રેખા વ્યકિતને વહેપાર ઉદ્યોગમાં પણ સારું ભાગ્ય કાઢી શકે છે.
(૫) સૂર્ય રેખા–એ માણસને દરેક રીતે પિતાના કામમાં ઘણી જ ઓછી મહેનતે દરેક કામમાં સફળતા આપે છે.
(૬) મંગળ રેખા–આ રેખા વ્યક્તિને જરૂરથી દરેક કસોટીમાંથી સારામાં સારે બચાવ કરાવી આપે છે અને કોઈપણ નિર્ણયને પાંચ મિનિટ બાકી હોય તે સમયે પણ આ રેખાથી નિર્ણય પિતાની તરફેણુમાં આવતા માલમ પડે છે.
(૭) અંત:કરણ ફુરણ રેખા-આ રેખાથી વ્યક્તિને પિતાના અંતઃકરણના નવા નવા વિચારોનું ઉગમ સ્થાન પોતાના જોવામાં આવે છે, અને પિતાના મનની નવીન છાએ મુજબ પણુ દરેક બાબતને નિર્ણય તેઓ કરે છે.
(૮) શુક્ર કંકણ આ રેખા વ્યકિતને શરમાળ સ્વભાવનું સુચન કરે છે. અને સંપૂર્ણ કાબુ રાખવામાં નહિ આવે તે વિષય વાસનાઓનું પ્રમાણ * વધતું જષ્ણાય છે. -
(૯) ગુરુ કંકણ–આ કંકણું ગુરૂના પહાડ પર પડતું માલુમ પડે છે અને આધ્યાત્મિક શકિતઓને વિકાસ આ વ્યક્તિઓમાં જોવામાં આવે છે. પિતે ધાર્મિક મનોવૃત્તિવાળું જીવન પસંદ કરતા હોય છે,
(૯) પ્રવાસ રેખા-આ રેખા ચંદ્રના પહાડ પર પડતી હોય તે જરૂરથી તેઓને એક યાતે વિશેષ પ્રવાસ યાત્રા કરવાના પ્રસંગો આવે છે અને પિતાને વિશેષ લાભ પણ પિતાના જન્મ સ્થાનથી દુરથી પ્રવાસથી મલે છે.
૧) મણી બંધ–કાંડા અને હસ્તના છેવટના ભાગોમાં ત્રણ રેખાઓ પડતી હોય છે, ન પૂણું રેખાએ વ્યકિતનું પૂર્ણ સુખ આપનાર હોય છે.