________________
'૯૪ ] ચાલુ છે. કેતુ અને અસ્ત શનિ મકરમાંથી પસાર થાય છે. શનિ તા. ૨૧ મીએ ઉદય થાય છે. રાહુ અને વક્રી મંગળ કર્ક રાશિમાં જ બમણુ કરે છે. શુક્ર વૃશ્ચિક રાશિને તા. ૩૧ મીએ ત્યાગ કરીને ધન રાશિમાં જાય છે. વાગતિવાન પશ્ચિમાસ્ત બુધ ધન રાશિમાં તા. ૨૬ મીએ પૂર્વે ઉદય થઈ તા. ૧ લીએ માગી ગતિમાં આવે છે, અને તાં.' ૯ મીએ મકર રાશિમાં દાખલ થાય છે.
પાંચ શનિ-રવિવારો ચાંદ્ર માસ હેઈ, તા. ૧૮ મી બુધવારે રાત્રે માધ વદી પંચમી અને કુંભ સંક્રાંતિ એસતી વખતે ચિત્રા નક્ષત્ર ૩૦ મુદ્દતનું, વાયુ તત્વનું, શુલ યોગ અને તૈતિલ કરવું વર્તમાન છે. - રસકસ અને રૂ, કપાસની નીપજમાં ખામી આવે. પેદાશની અંદાજોના આંકડા ઓછા મુકાય. અમેરીકાને કોઈ રાષ્ટ્ર સામે અગર વાદથી કઈ રાષ્ટ્રને બચાવવા માટે લશ્કરી કુમક મેકલવી પડે
ચંદ્રદર્શન, અનાજ, ૩, અળસી, ચાંદી, તેલ, સેનું, ધી, લોખંડ, ચેપમાં મોંઘારત લાવનારૂં ગણાય છે, જે આજે વાવંટોળ, વાંદળાં કે વૃષ્ટિ જ્યાં જ્યાં થાય, તે ભાગમાં બી, તલ, તેલ સરસવમાં જરૂર સારી ઘરાકી જાગે અને આટોકુટ બધે જ પડી જાય.
તા. ૨૬ થી તા. ૩૧ માં સુધારે છે જે બારેમાં જણાય તેમાં ન લે. તા. ૧ થી ૮ સુધી જેમાં વધઘટ સાંકડી જણાય તેમાં ખરીદી કરવી. માસના પાછળના ભાગમાં લગભગ બધાજ બજારે સારા સુધરેલા. જણાશે. શેર, ૨, કાપડ, સુતર, શણ, ચમક, ગોળ ખાંડ મુખ્યત્વે સારા સુધરેલા જણાશે.
તા. ૨૧ થી થતો શનિને ઉદય રૂ, સોના, ચાંદી બજારમાં મંદીને આંચકે આવી જાય તેમ છે માટે ખાસ લક્ષ આપવું.
તા. ર૯ મીએ જે વાદળાં આકાશમાં થાય, તે ફાલ્યુનમાં કપાસ, રૂના ભાવ ઘટી જાય, અને અનાજના ભાવ સવાયા દોઢા થાય છે. તા. ૦૧-આજે સવારમાં ધુળ ઉડતી ભુય, તે તે વિસ્તારમાં ત્રણ દિવસમાં ભૂકંપ થવાની બીક રહે છે. માટે તે વિસ્તારની પ્રજાએ સાવચેતી રાખવી, કેમકે આ વરસમાં ધરતીકંપ થવાના યોગ છે. ફેબ્રુઆરી '૬૩ ના પ્રથમ
- સપ્તાહમાં જે જે પ્રદેશમાં વાંદળાં કે વૃદ્ધિ થાય, તે તે પ્રદેશોમાં માંસામાં સુકાળ રહે છે અને જ્યાં વાદળાં નથી થતાં આકાશ સ્વરછ રહે છેત્યાં વરસાદની ખેતી માટે ખેંચ જણાય છે માટે કૃષિકાર વગે આ બાબત ધ્યાનમાં રાખીને ખેતીની તૈયારી રાખવી એગ્ય ગણાય. કે . તા. ૧ લીએ દિવસ દરમ્યાન આકાયા ધુમ્રાચ્છાદીત રહે, તે તે વિભાગામાં ધરતીકંપ એક અઠવાડીયામાં થવાની મટી શકયતા રહે છે, માધા સુધી નવમી શનિવારી હોવાથી ધાતુ બજારમાં બહુ આક્ત જણાતાં ભાવો સારા વધી જશે, માટે ઔદ્યોગીકરણ માટે જ્યાં જ્યાં ધાતુની જરૂરત જણાય તેમણે પ્રથમથી જ ખરીદી કરવી એમ ગણાય. કુંભ સંક્રાંતિ મંગળવારે . રાત્રે બેસતી હોવાથી વિશ્વનું રાજ પ્રકરણ ડહોળાય. અમેરિકા અને રૂપિયા વચ્ચે કોઈ નાના રાષ્ટ્રોની બાબતમાં ખટરાગ બહુ થાય.
ફાગુન ચાંદ્ર માસ તા. ૨૫-૨-૬૩ થી ૨૫-૩-૬૩
ચંદ્રદર્શન–જુદી પ્રતિપદાને ક્ષય હોવાથી, ચંદ્રદર્શન બીજ, સેમવારે, પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં થાય છે. આ નક્ષત્ર ૩૦ મુહુર્ત અને અગ્નિતત્વનું હોઈ ગુરૂના આધિપત્ય તળનું છે. સુદી અષ્ટમી અને પૂણમા રવિ-- 'વારી છે. તેમ પૂર્વા ફાલ્યુની નક્ષત્રમાં સંપન્ન થાય છે. વદ પક્ષમાં અષ્ટમી અને અમાવાસ્યા સમવારી છે. અમાવાસા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં સંપન્ન થાય છે. આ નક્ષત્ર શનિના અધિકાર તળેનું, જળ તત્વનું અને ૪૫
ગ્રહબ્રમણ-સ્કુટ, હર્ષલ સીદ રાશિમાં, તુલા રાશિમાં વક્રી પિયુનઅસ્ત ગુરૂ (તા. ૫ મીએ અસ્ત થાય છે.) કુંભ રાશિમાંથી શ્રમણ પૂરું કરીને તા. ૭ મીએ મીનમાં જાય છે.
રાહુ-મંગળ કકમાં ભ્રમણ કરે છે. મંગળ વક્ર ગતિમાંથી તા. ૧૬ મોએ ભાગી" ગતિમાં આવે છે, ઉદય પામેલ શનિ, કેતુ સાથે મકર રાશિમાં છે. શુક્ર ધન રાશિમાંનું ભ્રમણું તા. ૨૭ મીએ પુરૂં કરીને મકર રાશિમાં દાખલ થાય છે. અને આગળ વધતાં તા. ૨૪ ને રાજ કુંભ રાશિમાં પ્રવેશે છે. ત્યાંજ તા. ૯ મીએ પૂર્વમાં અસ્ત થઇને, શીધ્ર ગતિવાન બનતાં થકી મીન રાશિમાં તા. ૨૨ મીએ દાખલ થાય છે.