________________
૮૦ ] પ્રવેશ કરે છે. આજે બીજા ચેષ્ટ સુધી અષ્ટમી, અને ઉ. વાઢ નક્ષત્ર ભગવાય છે. આ સમયની કુડલી દોરતાં, ધન લગ્ન ૨૬ અંશનું આવે છે. દશમભાવ તુલાના ૧૩૫ રહેલ હેઈતેજ જગા ઉપર મ્યુન વક્ર ગતિમાં શુક્રની સામે આવેલ છે. લગ્ન સ્થાનમાં ચંદ્ર, વકૅ શની અને ગુરૂ સાથે હર્ષ લ પ્રતિ યુતિમાં છે. શુક્ર, બુધ (વક્રી) છઠા ભાગમાં અને મંગળ, રાહુ,
ખુટ, ૮ મા ભાવમાંથી ભ્રમણ કરે છે. ૪ થા થાનમાં તુલાને સ્વામિ શુક્ર પિતાની રાશિ અને તેમાં રહેલ નેપમ્યુનને પુર્ણ દ્રષ્ટિ થી જુવે છે. મેષને સ્વામિ મંગળ અગ્નિ તત્વની એક રાશિમાં મૂળ ત્રિકને બનીને ૮ મા ભાવમાં રાહુ, પ્લેટો સાથે રહેલ છે. ૪ થા ભાવમાં હર્ષલ અને ૪થા ભાવ થી દશમાના ભાવમાં ચંદ્ર, શનિ, ગુરૂ રહેલ છે. લગ્ન દ્વિ સ્વભાવ રાગ્નિ છે.
વૃદ્ધિ માટે નહિ પણ અતિવૃષ્ટિ કારક આ યોગ છે. આ નક્ષત્ર બેસતાં જ લાગલગાટ એક સપ્તાહ વૃદ્ધિ થાય અને સચરાચર ચોમાસું બેસી જાય, એમ અમારી માન્યતા છે. શુભ તિથી, શુભ વાર, અને શુભ નક્ષત્રમાં રાત્રે પ્રવેશ અનાજને સારી ઉત્પત્તિ બતાવે છે. ખાસ કરીને દૂર પુવીય ભૂભાગો અને દક્ષિણ દિશામાં અન્નાદિકની ઉપજ શ્રેષ્ઠ રહેશે. ત્યાં શ્રીકાર ઉત્પાદનનું વર્ષ ગણાશે. જ્યારે પશ્ચિમ અને ઉત્તર દિશાના પ્રદેશનું વાવટાળનું તેજાન, વીજળીનું પડવું, અતિવૃષ્ટિ અને કુદરતી અવગેથી જનતાને સારા પ્રમાણમાં કષ્ટને સામને કરવો પડશે. ઉત્પાદન આ ભાગોમાં કરમા ધરમી રહેશે.
ચોમાસુ પાકની પરિસ્થિતિ ચોમાસાની રૂતુ વર્ષે રૂતુથી ઉત્પન્ન થનાર પાક ને ખરીફ પાક કહેવામાં આવે છે. તિષ શાસ્ત્રની ભાષામાં તેને “ અમ ધાન્ય” કહેવામાં આવે છે. શાલિવાહન શક સંવત્સરની ચૈત્રાદિ ગણુનાથી કફ સક્રાંતિ જે દિવસે હોય તે વારને સ્વામી અગ્ર ધાગ્યેશ કહેવાય છે. તા. ૧૬-૭-'૬૧ ના રોજ સવિ નારાયણ કકસક્રાંતિમાં પ્રવેશ સવારે ૩૨ વાગે કરે છે. ત્યારે રવિવાર છે. આમ રવિવારને સ્વામી સૂર્યનારાયણ ચેમાસ પાકને સ્વામી બને છે. અન્ય શાસ્ત્રી કહે છે કે,
સસ્થાધિનાથે તરણ હિ પૂર્વ ધાન્ય સમધ બહાડપિચોરાઃT યુદ્ધ નૃપણુ જલદી જલાઢયાઃ સ્વયં ચ સર્પ બહુ ભૂદાશ્રી
સવિતાનારાયણુ જ્યારે અપ્રધાન્ય હોય, તે વર્ષમાં ચેમાસૂ: ધાન્ય સારા પ્રમાણમાં પાકે છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં ચેરે લૂંટફાટ સાલા સળગાવવાના બનાવે વૃદ્ધિ પામે છે. રાજકારણ વિકૃત બને છે. અતિ વૃષ્ટિના સંયોગ થાય છે. તેથી પણ અનાજ સારુ પાકવા છતાં તેની જાત હકી થાય છે વૃક્ષો ઉપર ફળ, ફૂલની પેદાશ સારી થાય છે, જનતા પાર કર્મમાં પ્રવૃત બને છે. તી છવાત, કાળ, ઉંદર, કાતરાને ભય ઉમે થાય છે. કલથી, અને પાક સારો થાય છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, પંજાબ, સીધ અફઘાનીસ્તાનમાં મુખ્યત્વે ઉપલું કષ્ટ અસરકારક બનશે.
ચોમાસું પાક વાવણી કરવાથી થાય છે. ખેડુત વાવણી કરવાના કામમાં, ખેતરમાં ખેતી કરવાના કાર્યમાં વૃષભ બળદનો ઉપયોગ કરે છે. તેમ વૃષભ' રાશિમાં સૂર્ય પ્રવેશ કાળે જે પ્રહ પરિસ્થિતિ હોય તેનો વિચાર કરવો જરૂરી છે. તા. ૧૪-૫-૧૧ ના રોજ મહાન્ડ કાળે (૧૪-૧) (હીં', તા.) સમયે વૃષભ સંક્રાંતિમાં સૂર્ય પ્રવેશ કરે છે. આ સમયે વૃષભ લગ્ન પરથી વિચાર કરવાને પાસ આદેશ કરે છે. તેની આ સમયની કુંડળીમાં વૃષભ લમ જ મુકવાની પરિપાટી પડી ગઈ છે. જે તદન ચોગ્ય જ છે. વૃષભ લગ્નથી બારમા ભાવમાં શુક્ર ચંદ્ર રહેલ છે. તે પ્રથમ વૃષ્ટિ ( આ માં સૂર્ય પ્રવેશ થતાં) સારી થવાની આગાહી છે. જ્યારે વૃષભ લગ્નથી ધન ભાવમાં બીજા ભાવમાં કોઈ પ્રહ નથી. તે પાકને પોષણ ણ વૃષ્ટિની ખેંચ બતાવે છે. માટે ઉત્તર પૂર્વ, પશ્ચિમ-ઉત્તર કેણમાં કરમા ધરમો વરસાદ થાય. માટે કુવેતરની જરૂરત પડે. દક્ષિણુ–પશ્ચિમ અને દક્ષિણ પૂર્વના ભૂભાગમાં અતિવૃષ્ટિ થવાના યોગ છે. છતાં પણ પાક પરિસ્થિતિ બાર આની અનુકુળ રહેશે. મધ્ય-પશ્ચિમ અને મધ્ય પૂર્વના ભૂભાગમાં સુવૃષ્ટિ થશે. મધ્ય-દક્ષિણ અને મધ્ય ઉત્તરના ભાગમાં સમય સંરની અતિવૃષ્ટિ થશે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અગ્ર ધાન્યબાર આની થી ચોદ આની થશે.
[ અનુસંધાને પાન ૯૭]