SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વન જંગલમાં રહેનાર માનવજાતિ અને પશુઓને તાલીફ પડે. મમ્મીર, નર્મદા નદીના કિનારાના પ્રદેશે, તેજશવી રાજપુ, સાત્વિક કેટીના સંતપુર, મહાન દુઃખ અનુભવે. ૨, ચણા, ચેખાને અંગ્રહ કરવાથી ચાર માસ બાદ ૨૦-૨૫ ટકાને લાભ મળે. કડીયા, સુથાર, શિલ્પકાર વર્ગ ઉપર નવા અંકો અને કરવેરા નંખાય, ખરીદી અને વેચાણ પર નૂતન પ્રકારને કર નંખાય. કુમારીકાઓ, શાળા કેલેજમાં અભ્યાસ કરતી કન્યાઓની છેડતી થાય, અપહરણના બનાવ બને, સમાજમાં યુવાન વગમાં સદાચારની ભાવના અદ્રશ્ય થતી જાય. કપાસ, સુતર, કાપડ, કપાસીયા, વનસ્પતિની બનાવટો, સર્વ પ્રકારના ખાદ્ય અને દાહક તેલના ભાવમાં વૃદ્ધિ થાય. સર્વ પ્રકારના ક્ષાર અને મીઠાના ભાવ ઉંચા જાય.નારીએળ, તરબુચ, ટી, કેરી, નારંગી, ચીકુ, દાડમ વિગેરેની ઉત્પત્તિ ઓછી થાય અને માંગ વધવાથી તેને વ્યાપાર કરનાર સારું કમાય. મધને પાક ઓછો થાય તેથી મધના ભાવ વધે, તેને ઉપગ વધે, ચણા અને ચોખાને સંગ્રહ કરવાથી ચાર માસ બાદ તેના વેચાણુથી સારો લાભ થાય. શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર થાય, સાહિત્યકારે, કેળવણીકારે, વચ્ચે અંદર અંદર વૈમનસ્ય વ્યાપક બને. વાયુ ધણી ઝડપથી વાય, પ્રચંડ વાવાઝોડા થાય. ધૂળની ડમરીઓ ઉડે, વિમાની સવિસનાં ટાઈમટેબલ સચવાય નહિ. હવામાં અકસ્માત થાય, રાજશાસનકાર વર્ગ અને પ્રજા વર્ગમાં મારા તારાની ભાવના વધે, તેથી લાંચ રૂશ્વત, કાળાં બજાર, પોતાના પક્ષના માણસોને આડકતરી રીતે સગવડ આપવાની વૃત્તિ વૃદ્ધિ પામે. વ્યવસ્થાપક તંત્રની જીપી બીનાઓ, બનનાર બનાવની જાણ મેળવવા માટે પ્રપંચ વ્યુહ રચાય અને તે દ્વારા લાભ ઉઠાવવાની વૃત્તિ, વ્યાપારી, ઔધોગીક અને ધનીકવર્ગમાં વધુ વેગવાન બને. પરિણામે ન્યાય, નીતિ, સમાન ધણુનું પલ્લું સચવાય નહિ. અગ્નિકેણુ અને અગ્નિએશીયા, પૂર્વાર્ધ ગોળાર્ધના રાષ્ટ્રમાં આવી વૃત્તિ વધુ પડતી ધર કરતી જણાય. પાશ્ચાત્ય આગેવાન રાષ્ટ્રોના પ્રભાવ તળે પિતાને સ્વાર્થ સાધવા માટે “અમીચંદે તકસાધુઓ કામે લાગી જાય અને તે દ્વારા પોતાના રાષ્ટ્રમાં અંધાધુધી અને અરાજકતા ઈચ્છતા તને ઉત્તેજન માટે લકરવાદ માથું ઊંચકશે. ઈરાન, સીરીમ, અરબસ્તાન, અફઘાનીસ્તાન, પાકીસ્તાનમાં મુસ્લીમ પ્રજા અંદરોઅર લડી મરો.. નર્મદા કિનારાના પ્રદેશોમાં કુદરતી અકસ્માતેથી પ્રતિથિી મહાન હાનિ થશે. () દક્ષિણ પૂર્વ ના ભૂભાગમાં આ મહેણુની જલદ અસર થશે. જાપાનથી માંડીને મલાયા સુધીના સમુદ્ર ભાગમાં મેટા કુદરતી અકસ્માતે, ટાઈન મેરી, વાવટાળ સહીત થવાને લીધે સમુદ્ર કિનારાના વિભાગમાં અભૂતપૂર્વ જન ધન હાનિ અનુભવાશે. અસંખ્ય માછલીઓ મૃત્યુ પામીને ઠે ખેંચાઈ આવશે; તેથી હવામાનમાં બગાડો થતાં રોગચાળાની ઉત્પત્તિ અસંખ્ય નાનાં નાનાં હેડકાઓ અને માછીમારોનું મૃત્યું પ્રમાણ વધશે. નેપાળ, સરયુનદીના કિનારા પર વસતી પ્રજા, પૂર્વ મેદાવરી નદીના કિનારાની પ્રજાને પણ અતિવૃષ્ટિના કેપથી બહુ હાની ઉઠાવવી પડશે. નહેરે અને બાંધેલા બંધ-જે દક્ષિણ ભારતમાં તૈયાર કરવામાં આવેલ છે તેમાં મટી ક્ષતિ ઉત્પન થશે વિદ્યુતપ્રવાહની ઉત્પત્તિ ઓછી થશે તેથી ઉત્પાદન શકિતમાં ઘટાડો થશે. રેલ્વેના મોટા અકસ્માત બનશે. રજપૂતાના, જોધપુર, બીકાનેર, અલવર, પૂર્વપંજાબ, જયપુર પ્રાંતમાં ૫ણું પાત અને ભાવનકૃત બનાથી અશાંતિ અને ભયગ્રસ્ત દશામાં પ્રજા ત્રાહિ ત્રાહિ પિકારશે. યવન પ્રદેશમાંથી લુટારૂઓના આક્રમણે વ્યુહાત્મક રીતે બનશે, ક્તાં ગુરૂની દૃષ્ટિ હોવાથી ભારત સરકાર તરફથી ત્વરીત પગલાં લેવામાં આવશે, તેથી અશુભ અસરમાં ઘટાડે થશે. મજા, મેતી, ઘી, તેલ, ગોળ, મધ, મકાઈ, અડદ, લખંડ, અફીણ, કસ્તુરી, કૃષ્ણાગરૂ, સુગંધી પદાર્થ, સેનું, પીત્તળ, ગંધકના ઉત્પાદન કરતાં માંસ મેટી રહેશે. સરહદના વિસ્તારોમાં કાલાં બજાર અને અનાજની હેરાફેરી મેટા પ્રમાણમાં થતી રહેશે. રાજશાસનકાને અમારી વિનંતિ છે, કે આવી બાબતે ને બનવા પામે, તે સંબંધી અગાઉથી કડક પ્રતિબંધ મુકીને નિષ્પક્ષ પાત અમલદારોની ગોઠવણી કરે. બાળ મરણનું પ્રમાણ વધશે. શાસકવના અગ્રગણ્ય મહાન રાજપુરૂષો ઉપર યમરાજને પંજો ફેલાશે. આંતરરાષ્ટ્રિય મહલ, પહેલવાનમાં મૃત્યુ પ્રમાણુ વધશે. મેટી ઉમરની નામાંક્તિ વ્યક્તિઓ કાળના મુખમાં હોમાશે. પૂર્વના દેશોમાંના મધ્યભાગનાં ભૂભાગમાં વરસાદ નિયમસૂર થશે. પાક, ધાસચારા, અને પાણીને સૂકાળ રહેશે. કક્ષાની
SR No.546326
Book TitleMahendra Jain Panchang 1960 1961
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy