________________
अभिनन्दन-पत्रार्पणम्
આજ પચીસ વર્ષથી અવિરત રીતે આ મહેદ્ર જૈન પંચાંગના કર્તા ૫. મુનિશ્રી વિકાસવિજયજી મહારાજને આ પંચાંગની રજત જયંતીના મહોત્સવ પ્રસંગે આ સમારંભના પ્રમુખ માનનીય શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને હરતે અભિનદન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું તે સમયની લાક્ષણિક તસ્વીર.
સ્થળ:-પ્રેમાભાઈ હૈોલ, અમદાવાદ
-
તા. ૨૬-૨-૬૦, સમય : સવારે ૧૦