________________
અનુરાધા કે શ્રવણુ; શનિવારે રાહિણી, શ્રવણ્ કે સ્વાતિ નક્ષત્ર ઢાય તે; સિદ્ધિયાગ થાય છે. આ યોગ શુભ છે.
રાજયાગ—મગળ, બુધ, શુક્ર, અને રવિ આમાંના કાઇ વારે; ખીજ, સાતમ, ખારશ, ત્રીજ અને પુનમ એમાંની કા/પણુ તિથિ હોય; અને ભરણી, મૃગશીર્ષ, પુષ્ય, પૂ. કાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, તિષ્ઠા, ૩ ભાદ્રપદ; એમનું કાપણું નક્ષત્ર હાય તેા રાજયાગ થાય છે. આ ચૈત્ર માંગલિક કાર્ય, ધર્મકાર્ય, પૌષ્ટિક આદિ કાર્યોમાં શુભ છે.
કુમારયાગ—મ’ગળ, મુધ, સોમ અને શુક્ર એમાંના કા વારે; એકમ, છઠે, અગિયારસ, પાંચમ અને દશમ એમાથી કા/પણ તિથિ હાય; અંતે અશ્વિની, રાહિણી, પુનવંસુ, મધા, હસ્ત, વિશાખા, મુળ, શ્રવણુ અને પૂ. ભાદ્રપદ, એમાંનું કાઇપણ નક્ષત્ર ઢાય તે। કુમારયાગ થાય છે. આ યેગ મૈત્રી, વિધા, દીક્ષા, ગૃહ, અને વ્રત આદિ કાર્યોમાં શુભ છે. ઉપરના અને યોગામાં અશુભ યોગ ન હાવા જોઇએ.
સ્થિરયાગ—ગુરુવારે કે શનિવારે; તેરસ, ચેથ, તેમ, ચૌદશ કે આમ હોય અને કૃતિકા, આર્દ્રા, આશ્લેષા, ઉ. ફાલ્ગુની, સ્વાતી, જ્યેષ્ઠા, ૩. ષાઢા, શતભિષા કે રેવતી નક્ષત્રમાંથી પણ નક્ષત્ર ઢાય તે સ્થિર (સ્થવિર) યાગ થાય છે. આ યોગ રાગાર્દિકના નાશ કરવામાં શુભ છે,
ઉપગ્રહયાગ— સૂર્ય ના નત્રત્રથી દૈનિક નક્ષત્ર પાંચમુ, આમુ, ચૌદમુ, અઢારમુ, ૧૯મું, ૨૨મુ, ૨૩મુ, અને ૨૪મુ, હાય તેા ઉપગ્રહયેાગ થાય છે. તે શુભ કાર્યોંમાં વય છે.
સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર પહેલું, પાંચમુ', સાતમું, આઠમું, અગીયારમું, પંદરમું, સાલસું, હાય તેા તે યોગ પ્રાણહરણ કરનારા છે.
સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ચેાથું, તું, નવમું, દશમું, તેરમું, અને વીસમું, ઢાય તા વિયાગ થાય છે. આ ચૈાગ શુભ (શ્રેષ્ઠ) છે. રવિ-હસ્ત, સામ–મૃગશી', મગલ-અશ્વિની, મુધ-અનુરાધા,
*
19
७
ગુરુપુષ્ય, શુક્ર-રેવતી, શનિ-રાહિશ્ી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધયોગ
ર
1.
૧૧
થાય છે. આ યોગ અત્યંત શુભ છે. પણ જો નક્ષત્ર નીચે જણાવેલ ૭ તિથિ સહિત હાય તો તે વિષયાગ થાય છે.
મૃત્યુયાગ—રવિ અને મગળવારે ૧-૬-૧૧, સામ અને શુક્રવારે ૨-૭-૧૨, બુધવારે ૩-૮-૧૩, ગુરુવારે ૪-૯-૧૪, શનિવારે ૫-૧૦-૧૫ તિથિ હોય તા મૃત્યુયોગ થાય છે.
જ્વાલામુખી યાગ—એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, અને તામે રાહિણી, અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તો જ્વાલામુખી ચોગ થાય છે. આ યાગ અશુભ છે.
કાળમુખી યાગ—ચોથને દિવસે ત્રણ ઉત્તરા, પાંચમે બધા, નામને કૃતિકા, ત્રીજને અનુરાધા તથા આક્રમને રાહિણી હાય તેા કાળમુખી નામના યાગ થાય છે. આ ચૈાગ અશુભ છે.
વાયવ્ય
યોગીનીનુ કોષ્ટક— પૂર્વ ઉત્તર પશ્ચિમ અગ્નિ નૈઋત્ય દક્ષિણ શાન ૧-૯૪૨–૧૦૩–૧૧ ૪–૧૨ ૫-૧૩ -૧૪ ૭-૧૫ ૮-૩૦ આ બતાવેલ તિથિઓમાં ઉપર જણાવેલ દિશા તથા વિદિશામાં ચેાગિણી રહે છે, યાગિણી જનાર માણુસને પછવાડે તથા ડાખી બાજુએ સારી જાણવી. સન્મુખ તથા જમણી બાજુએ અશુભ જાણવી.
વસ ચાર્—મીન, મેષ અને વૃષભ સંક્રાંતિમાં વત્સ પશ્ચિમ દિશાએ ઉગે છે. મિથુન, કર્ક અને સિદ્ધ સંક્રાંતિ હ્રાય ત્યારે વત્સ ઉત્તરમાં ઊગે છે. કન્યા, તુલા અને વૃશ્રિક સક્રાંતિ હોય ત્યારે વસ પૂર્વમાં ઉગે છે, તથા ધન, મકર અને કુ ંભ સ'ક્રાંતિ ઢાય ત્યારે વત્સ દક્ષિણમાં ઉગે છે. તે વત્સ પ્રયાણ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારા નથી એટલે ડાબે તથા જમણે પાસે હાય તા તે સારા છે.
અન્ય વિધિવત્સવાળી દિશાના સાત ભાગ કરવા, તે સાત ભાગમાં અનુક્રમે વત્સ ૫, ૧૦, ૧૫, ૩૦, ૧૫, ૧૦ અને પાંચ દિવસ રહે છે. તેમાંથી મધ્યના ( ચોથા ભાગના ) ત્રીશ દિવસમાં વત્સ હાય ત્યારે તેની સન્મુખતા વજ્ય છે. અર્થાત્ મધ્ય રાશિમાં વસ્ર ઉદય પામે ત્યારે વન્ય સમજવા.