________________
ઉપર બતાવેલ) બહુ માઠા બનાવ, અત્યાચારો બને, ફરીથી તા. ૧૭-૮-૧ થી તા. ૩૦-૯-૬૧ સુધી ફરીથી મંગળનું ભ્રમણ અસંતોષ અને વિરોધી તત્વોને ઉત્તેજક બનશે. જ્યારે જ્યારે આવા મંગળના જમણે દુઃખકારક બનતાં અટકાવવાની સત્તાધારી સંચાલકોની ઈચ્છા હોય, ત્યારે ત્યારે ઉપરની બાબતે તેમણે અવશ્ય પુરેપુરી વીચારવી અને તદનુસાર વર્તન કરવું જ રહ્યું.
ઉપરના ગાળાઓમાં રૂ, કપાસ, કપાસીયા, તેલ, તેલીબીયાં, ખોળ, ગોળ, ખાંડ, એસીડ, ટીંકચર, કેમીકલ્સ, ક્ષારોના ભાવે સારી રીતે સુધરશે.
જ્યારે લીમીટેડ કંપનીઓના શેરની કીંમતમાં મેટી વધઘટ થશે. દુધની માફક ઉભરા આવશે. પંચવર્ષીય યોજનાનું આખરી સ્વરૂપ ક્યારે આવશે તે અમે અગાઉ બતાવી ચુકયા છીએ.
વિ સ. ૨૦૧૭ ની શરૂઆતમાં ગુરૂ ધનરાશિમાં સ્વગૃહી થઈને મૂળ નક્ષત્રના વૃષભ નવમાંશમાંથી ભ્રમણ કરતા જણાય છે. માર્ગશીર્ષ સુદી ૧૧ તા. ૨૯-૧૧-૬૮ ના રાજ મૂળ નક્ષત્ર છોડીને શકના અધિકાર તળેના પૂર્વષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. માટે માગસર સુદી ૧૧ સુધીમાં ગુરુનું કાર્ય રૂ. ચાંદી, કપાસ, ગોળ, ખાંડ, સોનું, કાપડના ભાવો નીચા લાવવાનું રહેશે. આ ગાળામાં આ વિભાગોમાં આવકનું પ્રમાણુ સારૂં રહેશે. અને ઉડાવ ઓછા રહેશે. હવામાન પાક ઉગતા વિસ્તારો પર સારું રહેશે. શિયાળુ પાકને વિસ્તાર - વધારવામાં આવશે. અને અંદાજે વધુ પાકના જાણવા મળશે. તા ૧૩-૧૧-૬૦
થી તા. ૨૯-૧૧-૬૦ માં દિલ્હી-રાજ્યધાનીમાંથી પ્રગટ થનારી - જાહેરાત, અને ખાતાવાર પ્રધાનના ભાષણે ઉપર ધ્યાન આપવું યોગ્ય ગણાય. પરરાષ્ટ્રો માટે સંધિ, સુલેહ, વ્યાપારના કરાર કરવા માટે એલચી એની અગર પ્રધાનોની ફેરબદલીઓ માટે, ભારતની આંતરિક મુકી વ્યવસ્થા. તંત્ર સદ્ધર બનાવવા માટે આ સમય ઘણોજ સાનુકુળ છે. પરદેશી મીશને અહીં વ્યાપાર વાણિજ્ય અગર આથી કે વાટાઘાટો માટે આ સમયમાં આવશે. તેનાથી ભારતને આગળ ઉપર સારો લાભ થશે.
માર્ગશીર્ષ સુદી ૧૧ એટલે તા. ૨૯-૧૧-૬૦ થી મહાસુદી ૧૦ -તા. ૨૬-૧-૬૧સુધી ગુરૂ ધનરાશી અને પૂર્વાષાઢા નક્ષત્રમાંથી ભ્રમણ કરશે. આજ ગાળામાં ગુરૂ અસ્ત ઉદય થઈને સૂર્ય સાથે યુતિ તા. ૫-૧-૬૧ નારાજ
[ ૧૧ કરશે. આ ગાળામાં શનિને પણ અસ્ત-ઉદય અને સૂર્ય સાથે યુતિ ઉપર જણુવ્યા મુજબ રહેશે. તેથી રૂ, કપાસ, તેલ, તેલીબીયાંનાં ભાવમાં સારી વધઘટ થશે તેને આધાર પરદેશમાંથી થનાર માંગ અને સ્થાનિક ઉદ્યોગો તેમજ કારખાનાઓવાળા તરફથી થનાર ખરીદી ઉપર રહેશે. વિશેષમાં પાક ઉગતા વિસ્તાર પરથી આવતા અંદાજો પણ ભાવતાલને અસરકારક બનશે, કેમકે મંગળ વક્રગતિમાં આ બંને ગ્રહોની સામેથી પુનર્વસું અને આર્કોમાંથી ભ્રમણ કરતે હોઈને સુર્યની પ્રતિયુતિમાં આવનાર છે. પાપ ગ્રહોના વ. અતિચાર, અસ્ત કે ઉદય દશામાં થનારા વેધ અને દૃષ્ટિયાગો બેતરફી વધટના હીંચક બજારમાં લાવે છે.
મહાસુદી અને તા. ૨-૧-૧થી ચૈત્ર વદી અને તા. ૫. ૪. ૧ સુધી ગુરૂનું બમણુ ઉત્તરાષાઢા અને અભિજીત નક્ષત્રમાંથી થશે, ધાતુ, પ્રદાર્થ, ચાંદી સેનું, રૂ, કપાસ, કપાસીયા, કાપડ, શેરબજારમાં એક વખત સારી નરમાઈ આવીને ઈસ્વીસનના નવા વરસની શરૂઆતમાં નીચા ભાવે બતાવશે. ભારત સરકાર સેનું ચાંદી વેચવાની અગર પર રાષ્ટ્રોમાંથી આયાત કરવાની છુટી પરમીટ આપવાને અહીં આ અંદાજ છે, કેમકે ગુરુ-શનિ મકર રાશીમાં ગ કરશે.
ચિત્ર વદી ૪ તા. ૫-૪-૬૧ થી ગુરૂ શ્રવણુ નક્ષત્રમાં દાખલ થશે તે હવે તે રાહુના વેધમાં આવશે. તા.૨૬-૫-૬૧થી વક્રગતિમાં ગુરૂ આવતાં રાહુ ગુરૂને ડબલ વેધ તા. ૧૭-૭-૬૧ સુધી રહેશે. ડબલ વેધ થવા ઉપરાંત આ બન્ને ગ્રહો અશુભ ષડાષ્ટક યોગ કરશે, વ્યાપાર, વાણિજ્ય, વાયદા અને હાજરના ધંધામાં ભારત સરકારની ડખલગીરી, વાયદા પંચના નિયંત્રણ અને ડીગ એક્ષચેંજ કે એસસીએશનના ગવનીંગ બેડી હવાલાના ભાવો તેમની મુનસફી. પ્રમાણે નકકી કરશે. લાઈફ ઇસ્યુરન્સ કેરપરેશન તરફથી થતી ખરીદીની પદ્ધતિ ઉપર મહેંસ્થ ધારાસભામાં સવાલની ઝડી વરસશે. વિ. સં. ૨૦૧૭ ને વાર્ષિક તેજીનો આ મધ્યમાંશ બનશે. રૂ. સેનું, ચાંદી બીયાં, ખાવ અને પેય પદાર્થોમાં તેજીને વિક્રમ સારા રહેશે. હાજર અને વાયદા બજારની તેજી અગર મંદીનીવાલ કુદરતી હોય ત્યારે તેને કોઈપણ પાર્થીવ શકિત નષ્ટ કરી શકતી નથી. આવા સમયમાં સામુદાઈક કારણે અને પ્રસંગે