SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩] હેવાથી, શનીથી યુતિ કરીને રાશિ છોડે છે. જેથી રાહુ-મંગલ યુતિ આ રાશિ માટે ચિંતા દર્શક રહે શની-મંગળ યુતિ સમયે, રાહમાં ગુરૂની અંતર્દશા છે. ગુરૂ ધનમાં હોવાથી મેષ રાશિને નવમે છે. જેથી મેષ રાશિને શની-મંગળ યુતિ કષ્ટ પ્રદ બને નહિ. વૃષભ-આ રાશિ માટે રાહુ-મંગલ પાંચમે યુતિ કરતા હોવાથી સંતાન, મિત્ર, જ્ઞાન, સાઈટી, વગેરે સંબંધી અશાંતિ જગાડશે, શનીમંગલ યુતિ આઠમા સ્થાનમાં થતી હોવાથી, આરોગ્ય અને દ્રવ્ય ચિંતા કષ્ટ પ્રદ રહે. સપ્ટેબર તા. ૯ થી ૧૮ માં બુધમાં ગુરુની અંતર્દશા હેવાથી રાહુ-મંગલ યુતિ વધુ હેરાન કરશે નહિ. તા. ૨૧-૧-૧૦ થી તા. ૪-૨-૬૦ સુધીમાં રાહુમાં સૂકની અંતર દશા હોવાથી શની-મંગળ, યુતિથી કષ્ટ હોવા છતાં વધુ કષ્ટ નહિ થાય. મિથુન-આ રાશિને રાહુ-મંગળ યુતિ ચોથા સ્થાનમાં થતી હોવાથી માતા, ઘર, જમીન, સુખને હાનિકર્તા છે. તા. ૧૦ થી ૧૪ સપ્ટેમ્બરમાં મંગળમાં રાહુની અંતર્દશા ચાલે છે. જેથી આ સમય વધુ કષ્ટ દાયક નીવડે, શની-મંગળ યુતિ સાતમે હેવાથી, સ્ત્રી, ભાગીદાર, યાત્રા, શરીર સંબંધી કો થાય. જાનેવારી તા. ૨૪ થી ૩૧ સુધીમાં ગુરૂમાં ચંદ્રની અંતર્દશા હોવાથી કષ્ટ પીડા ઓછી થાય. કર્ક-આ રાશિને રાહુ-મંગલ યુતિ ત્રીજે સ્થાને છે. અને શનીમંગલ યુતિ છઠે સ્થાને છે. જેથી બન્ને યુતિ શુભ છે. ફક્ત રાહુ, મંગલ, ભાઈ-બેનને કષ્ટ આપનાર થાય. કારણુ કે તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ચંદ્રમાં રાહુની એનર્દશા છે. બાકી ગુમાં ગુરૂ અંતર્દશા તા ૨૪ જાને. થી ૨-૨-૧૦ સુધીમાં હોવાથી શની-મંગળ યુતિ વધુ કષ્ટ દાયક નથી. સિંહ-આ રાશિવાળાને ધન સ્થાનમાં રાહુ-મંગળ યુતિ હોવાથી કુટુંબ અને દિવ્ય સંબંધી, તેમજ શની–મંગળ યુતિ પાંચમે સ્થાને હોવાથી સંતાન સંબંધી અશાંતિ કરે. સપ્ટેબર તા. ૬ થી ૧૨ સુધી ચંદ્રમાં ચંદ્રની અંતર્દશા હોવાથી રાહુ-મંગલ યુતિ સૌમ્ય રહે (કષ્ટ વિનાની રહે) જ્યારે જાનેવારી તા. ૨૭ થી ૩૧ સુધી, શનીમાં રાહુતી અંતર્દશા હવાથી શની-મંગલ યુતિને સમય વધુ કષ્ટ પ્રદ રહે. કન્યા-લગ્નમાં રાહુ-મંગલ યુતિ અને સુખ સ્થાનમાં શની-મંગલ યુતિ હોવાથી, આ બન્ને યુતિઓ શરીર, વાહન, ઘર, માતા, સુખ સંબંધી અશાંતિ લાવશે. તેમાં રાહુ-મંગળ યુતિને સમય વધુ કષ્ટ પ્રદ રહેશે. શની-મંગળ સામાન્ય કષ્ટ પ્રદ રહેશે. તુલા-બારમા સ્નાનમાં રાહુ-મંગલ લુતિ અને ત્રીજે સ્થાને શનીમંગળ યુતિ શ્રેષ્ઠ છે. વ્યયમાં રાહુ-મંગલની યુતિ હોવાથી અચાનક ઘણું દ્રવ્ય મળવાની ધારણા છે. જેથી આ બન્ને યુતિ એકંદરે સારી જશે. છતાં નેત્ર પીડા અને ખરચાળ પણું વધે. કીતિ મળે, રાહુ મંગલ યુતિ સમયે શુકમાં બુધની અંતર્દશા હોવાથી આ સમય સુખરૂપ જાણુ, શની-મંગળ યુતિ સમયે બુધમાં શનીની અંતર્દશા હેવાથી કષ્ટ પ્રદ થાય. - વૃશ્ચિક-લાભ સ્થાનમાં રાહુ-મંગલ યુતિ, ધન સ્થાનમાં શનીમંગલ યુતિ ઉતરતી સાડાસતી, આ બધા વિચાર કરતાં તેમજ રાહુમંગલ યુતિ સમયે શુક્રમાં શુક્રની અંતર્દશા, અને શની-મંગલ યુતિ વખતે મંગલમાં શનીની અંતર્દશા હોવાથી રાહુ-મંગલ યુતિ શ્રેષ્ઠ-સુખ વર્ધક છે. અને શની-મંગલ યુતિ વખતે કુટુંબ પીડા, દ્રવ્ય હાનિ, આરોગ્ય બગડે અને પત્નીને કષ્ટ થાય. ધન-સમાં સ્થાનમાં રાહુ-મંગલ યુતિ, અને પ્રથમ સ્થાનમાં શનીમંગલ યુતિ છે. રાહુ-મંગલ યુતિ સમયે રાહુમાં ચંદ્રની અંતર્દશા છે. અને શની-મંગલ યુતિ સમયે ચંદ્રમાં ગુરૂની અંતર્દશા આ બન્ને યુતિથી આરોગ્ય, ચિંતા, સુખ હાનિ, ઉદ્યોગમાં અશાંતિ થાય. છતાં યશ પ્રતિષ્ઠા વધે, મકર-ભાગ્યમાં રાહુ-મંગલ યુતિથી પ્રવાસમાં કષ્ટ અને ભાગ્યમાં મંદતા, દ્રવ્ય હાનિ અને વધુ નુકસાન થાય. અકસ્માત થાય. વ્યયમાં શની-મંગળ યુતિ પ્રવાસમાં કષ્ટ રહે. રાહુ મંગલ સમયે સર્ષમાં બુધની અંતર્દશા, અને શની-મંગલ યુતિ સમયે સૂર્યમાં શુક્રની અંતર્દશા વધુ કષ્ટ ન આપે. કુંભ-આઠમે રાહુ-મંગલ યુતિ, અગીઆરમે શની-મંગલ યુતિ, આરોગ્ય બગડે, અધિકાર ભંગ કરે. રાહુ મંગલ યુતિ સમયે ગુરૂમાં
SR No.546325
Book TitleMahendra Jain Panchang 1959 1960
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1960
Total Pages90
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy