________________
૬] ૪ મદીનાં ચાર ચરણુ- ૬૭૧ થી ૬૫૦ના, ૬૩૦ના, ૬૧૦૦, ૫૯૦, આવાના ફેરફાર ૬૦૧ થી ૬૪૫, ૬૧૭, ૧૯૦
સુચના—પૂર્વ'ક્ત પીયરીંગ લાઈનના ઉપયોગ સારી રીતે સમજીને કરે, માખ્યા એક પ્રકારથી શ્રીઢીનુ કામ કરે છે. જ્યારે તેજીની લાઈન ચાલતી ઢાય ત્યારે સખ્યાના ઉપયોગ વધતા આવામાં કરે અને જ્યારે લાઇન મદીની ચાલતી ડાય ત્યારે ભાવ ઉતરતાની ગભુતરીમાં તેના ઉપયોગ કરે. આ પ્રમાણે ચઢાવ ઉતાર [તેજી–મંદી]ની લહેશ વારવાર ભાવતી રહેશે, વ્યાપારીઓ સમછને ક્રમ કરી.
ચાન્સ ન, ૧ તા. ૧૬ માગસ્ટ ૧૯૫૮ થી તા. ૧૦ નવેમ્બર સુધીના દિવસ ૮૬માં તેજી ૧૮ ટકા, અને મંદી ૩૬ ટકા. વાયા માર્ચ ૧૯૫૯ના ૮૬ વિરોાને ત્રણ વિભાગમાં વહેચીએ છીએ. ૧ ભાગ તા. ૪ સપ્ટેંબર સુધી, મા દિવસેામાં મદીના પ્રભાવ રહેશે. ખરેખર મા પ્રથમ ખંડમાં નવા મા' વાયદાના વ્યાપાર પ્રત્યેક ઉછાલામાં વેચીને ઘરે ભાવે ન ચેખ્ખા કરવા પ્રયાસ કરવા. આ ખરાં ઊંચામાં ૯ ટકાની તેજી અને ૧૮ ટકાની મંદીની અસર રહેરશે. વાસ્તવીક રીતે જરીયા ભાગ ૧૯૫૯ના વાયદાના ભાવ ૬૧ થી ૬૬૪ના મધ્યમાં રહેશે એમ લાગે છે. ખંડ ન ૨ તા. ૬ સપ્ટેબરથી ૪ ઓકટોબર સુધી ર૯ દિવામાં રૂના ભાવાની ગતિ તેજી તરા રહેશે. અને નીચા ભાવાથી ઘટવામાં ૪-૬ ટકા. અને વધવામાં ૨૦-૨૨ ટકાનું અનુમાન જણાય છે. ખરેખર ભા રૂના ભાવા ૬૬૦ થી ૬૮૨ આાસપાસ રહેશે. ખડ ન. ૩ તા. ૫મી ખરથી તા. ૧૦ નવેમ્બર સુધી મીની ચાલ રહેશે. વધારે મંદી અને થાડી તેજીની મસર રહેશે. પ્રખ્યાની દૃષ્ટિથી ૫૭ ટકા વધશે, અને ૧૫-૧૦ ટકા ઘટશે. ભાવા ૬૮૮ થી ૬૪૪ મધ્યમાં ચાલશે.
ખંડ નખર ૨ િ
કટા
ચાન્સ નબર ૧ના મધ્યમાં ભાવાની ચાલ બદલવાના મુખ્ય દિવસ ઓગસ્ટ તા. ૧૫-૩૧, સપ્ટેમ્બર ૧-૯-૧૩-૧૧-૧૫. આકટોબર ૫-૧૧૧૬-૧૭, નવેંબર ૮, આ દિવસેાને વેપારી સમુદાય ખાસ ધ્યાનમાં રાખીને
વેપાર કરે.
ચાન્સ ન, ર તા. ૧૧ નવેંબરથી ૨૦ ડીસે’બર ૧૯૫૮ સુધી; દિવસ ૩૮માં મદીના ચાન્સ ૩૬ અને તેજી ૯ ટકા, વાયા માર્ચ ૧૯૫૮ના ભાવ ૬૬૬ થી ૬૭૫ અને નીચામાં ૬૩૦ થાય, મા ૩૮ દિવસના ચાન્સને એ
મેં ભામાં વિભાજન કરીએ છીશે. પ્રથમ ખંડ તા. ૩૦ નવેમ્બર સુધીને કરાય છે. આ પ્રથમ ખેડુમિ રૂના ભાવ મં'દીની તરફ જતાં ઉપરની શખ્યા હાડતા જશે. ખંડ ન. ૨ તા. ૧ ડીસેમ્બરથી તા. ૨૦ ડીસેમ્બર સુધીમાં રૂના ભાવમાં અતિહાસીક વલગઢ થશે, તા. ૧૦ ડીસેબર સુધી ગય પૂણ' મદીના સૂચક છે. એટલા વખતમાં નીચામાં નીચા ભાવ ૬૩૦ મા જાણ થાય તેમ જણાય છે. તા. ૧૧ ડીસેમ્બરથી તા. ૨૦ ડીસેમ્બર સુધીના વા સામાન્ય મદીના જણાય છે. બીજી તરફ આ સમય ભાવામાં સુધારા થાય તેમ પણ જણાય છે.
ચાન્સ ન, ૨માં ભાવાની વધઘટની મુખ્ય તારીખા નવેબર તા. ૧૮૨૨-૩૦; ડીસેમ્બર તા. ૪-૧૧-૧૫-૨૦; મા વિપ્ર ખાસ ધ્યાનમાંરાખી રૂના વ્યાપાર અનૂકુલ બનાવવાની ચેષ્ટા કરે.
ચાન્સ નખર ૩ તા. ૨૧ ડીસેમ્બરથી તા. ૨૫ ફેબ્રુઆરી સુધી. આ ૬૬ દિવસમાં થોડી મઢી અને શ્રેણી તેજીની મશ્નર રહેશે. પ્રખ્યારૂપ દૃષ્ટિથી ટવામાં હું જ્યારે વધવામાં ૨૭ ટકા જાણુવા, મા વાયદાના ભાવા ૬૩૦થી ઘટી ૬૨૧, જ્યારે વધીને ૬૫૭ના વયમાં ભાવ ચાલશે,
આવશ્યક સૂચના- અને ૧૯૫૯ના માર્ચના વાયદા જુલાઈ ૧૯૫૮ થી શરૂ થાય છે. છેલ્લા ભાવ તા. ૨૫ ફેબ્રુારીના દિવસે ભરાય છે, એ રીતે આ વાયદા છા મહીના ચાલે છે, તેના સથી ઉંચા આવ ७०८ અને સૌથી નીચા ભાવ ૧૧ જાણવા.
ચાન્સ નબર ૩ને એ ખંડમાં વિભાજન કરીએ છીએ. પ્રથમ ખંડ તા. ૨૧ ડીસેમ્બરથી તા. રર જાનેવારી સુધી. અન્ને તરફની સાધારણ વધટમાં ભાવ ફર્યો કરશે. ખંડ નખર ૨ તા. ૨૩ જાનેવારીથી તા. ૨૫ ફેબ્રુઆરી સુધી ના ભાવની ચાલ તેજીતરફ્ ચાલશે, ખરેખર મા સમય દરેક નીચા ભાવમાં લઇને ઉછાલામાં વેચીને નફા ચોખા કરે,
ચાન્સ નબર ૪ તા, ૨૬ ફેબ્રુઆરી ૧૯૫૯થી તા, ૧૨ એપ્રીલ સુધી; આ ૪૬ દિવશ્વમાં થોડી તેજી અને અધિક મંદીની ચાલ રહેશે, માચ વાયદા તા. ૧લી માર્ચથી ડીલીવરીના રૂપમાં આવી જવાથી થાડા સાદા ઢાય. ગ્રહ સંચાગ જોત! માચ વાયદાના ભાવ ૬પ૦થી ૬૫૫ આસપાસ સમાપ્ત થાય. વ્યાપારી અમારા સંકેતને ધ્યાનમાં રાખે, મેના નવા