________________
૮૪
નથી.
તેજ
બીજી
બતાવી
જોઇએ. જડ વસ્તુમાં વસ્તુતઃ સારૂ" ના કહેવાય છે, તે સાપેક્ષી છે, એટલા માટે જ્યારે દોષદ્રષ્ટિથી અહિરાત્મા પાપરૂપ દેખાય છે, તે લેખક કહે છે કે ગુણુદ્રષ્ટિવડે પૂણ્યરૂપ પણ બહિરાત્મા દેખાયજ છે. અપેક્ષાયુક્ત આ વિષય છે. વળી મનુષ્ય જાતનેા માટા ભ!ગ અને તેમાં પણુ આ દેશના મેાટા ભાગ પોતે ધણે ભાગે સ્વતંત્ર વિચાર કરી શકતા તેમને જેમ કહેવામાં આવે છે, તેજ પ્રમાણે આખા ભવ માની રહે છે, અને એક અપેક્ષાવડે લાભ થાય તેા ઠીક, હું તે સ્થિતિમાં વહ્યા કરે છે; એટલા માટે કે સાથેની અપેક્ષા પણ કેવી છે તે ગુષ્ટિવડે અહિરમા કેવા છે તે જાણી, કયા ક્યા લાભા આપણે આ માનવ તેંહમાં પામી શકીએ તે ઢેખાડવા યત્ન ક રવા એજ લેખકના આંતર હેતુછે, તાપિ ગુણુદ્રષ્ટિના પ્રકાશથી અંજાઇ જનારા કે દોષદ્રષ્ટિવડેજ અધ થઇ ગયેલાને આ વાત સમજાશે અને તેનેા સશય સરખા પણ હવે રહેશે નહિ. આટલા કારણથી જે ગુણુદ્રષ્ટિ હાય તેને લાભ થાય, અને જેની તે દ્રષ્ટિ થઇ શકે તેને પણ લાભ પહેાંચે, એટલા શુભ હેતુથી આ પ્રયાગ કરવામાં આવ્યા છે; માટે જો . તે બુદ્ધિગમ્ય થાય, તેમજ જગત હિતકારક લાગે તે માન્ય રાખોા, એવી પ્રાથના છે. કારણ કે શાસ્ત્ર પણ પ્રથમ વૃત્તિ અને પછી શુદ્ધ વૃત્તિ તરફ ક્રમે દેરે છે,
સવિત્ર વાત બજ.
જેમ ક્રાઇ મનુષ્ય પુસ્તકને પગ લગાડે તા આપણા જૈનમાર્ગી બાંધવે અને ડૈને એમ સમજે કે આશાતના થઇ અને જો તેની પૂજા કરવામાં આવે તે સમજે કે આરાધના થઇ, કારણકે પુસ્તક એ જ્ઞાન છે-જ્ઞાનનું સાધન છે, માટે તેની આરાધનાજ
રાય.
તે
થઇ
એજ પ્રકારે કાઈપ્રભુની પ્રતિમાજીની આશાતના કરે, તેા પાપયુક્ત ગણાય, અને તેનુ પૂજન કરે તે આરાધના ગણાય; કારણ કે પ્રતિમાજી એ પ્રભુરૂપ છે. શાસ્ત્ર પણ કહે છે કે “જિનપ્રતિમા જિનસારખી’’ જિનપ્રતિમા તે શ્રી જિનેશ્વરરૂપ છે. આ વાત સત્ય છે, સર્વને નિર્વિવાદ છે. તેજ પ્રકારે કાઇ માસ 3 પશુને કાઇ મારે તે આપણે કહીએ કે તેણે જીવને માર્યા અને તેને બચાવે આપણે સમજીએ કે જીવને બચાવ્યેા. વાત પણ આપણુ સતે માન્ય છે. આ દ્રષ્ટિએ જોતાં પુસ્તક એ જ્ઞાન છે, (જોકે જ્ઞાનનુ* ઉપકરણ હોવા છતાં ઉપચારે જ્ઞાનજ ગણુય) તેાજ તેની આરાધના શકે છે. પ્રતિમાને પ્રભુ ગણાય, તેજ તેની પૂજા થઇ શકે છે અને ફળદાયક પણ તેથીજ થાય છે; તેજ પ્રકારે મનુષ્યાદિ શરીરને જીવ ગણ્યાથીજ તેની રક્ષા વગેરે ધકાય થાય છે. તેજ પ્રકારે શરીરને આત્મા, એમ ગણુ વાથી આત્મા જ્ઞાનરૂપ હેાવાને લીધે, તે જ્ઞાનરૂપ થશે. જે માણસે શરીરને આત્મા માને છે તે માણસે શરીરગત ઇંદ્રિયાને, અવયવેને અને મનને પણ આત્મા માતે છે. આમ માનવાથી શરીરને સુધડ કરી શકે છે, કારણ કે તેઓ માને છે કે અમે આત્માને સુઘડ અને સુદૃઢ કહીએ છીએ. ઇંદ્રિને વિકસિત કરે છે, કારણ કે તે માટે છે કે અમે આત્માને વિકસિત કરીએ છીએ. મનને સખળ, સુદૃઢ, નીતિયુક્ત, વિચારયુક્ત કરે છે, કારણ કે તેઓ ગણે છે કે મન એ આત્મા છે. આ વાત યુરાપસ્થ ધણા જણુાને લાગુ પડશે અને જૈનદ્રષ્ટિમાંની ગુણુદ્રષ્ટિએ આપણે જોઇએ તે આત્મા એ જ્ઞાનરૂપ હેવાથી શરીરને આત્મા માનનાર પણ પાંચ જ્ઞાનમાંના એ જ્ઞાન એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરી શકશે. મતિજ્ઞાન ઇંદ્રિયાની પટુતાથી વૃદ્ધિ પામે
વર્ષ ૮ ]
આ