________________
१५०
છેડી દઇ કેળવણી અવશ્ય ગ્રહણ કરીએ તે આપણી જ્ઞાતિને, આપ દેશને અને આપણા ખાપીકા ને સંગીન ફાયદા કરી શકીએ એ નિઃશંક છે. આપણે સંસારી ઝગડાઓ-લેશેામાં ઘણું ગુમાવ્યું છે સત્વર અને તજી દો અને જો તમે તમારી જ્ઞાતિનુ ભલુ ઈચ્છતા હ। તે તેવી ઉન્નતિ માટેની લાગણી તમારે હૈયે રાખતા ફ્રા. તમારા બાળકાને તથા ગરીબ સાધન વગરના ચંચલ છે.કરાઓને ઉ-તેજન આપી કેળવણીમાં આગળ પાડેા તે શિવાય દેશનું કે જ્ઞાતિનુ શ્રેય વા ઉન્નત્તિ નથી. આજકાલ હરીફાઈ વધી પડી છે. દરેક દેશ અને કામે। આગળ વધવાના પ્રયાશ કરે છે
सचित्र खास अंक.
તે જુએ અને હાલના સંજોગા તથા વાતાવરણ તરફ્ ધ્યાન આપી તમારી કામને-નાતિને જાહેાજલાલીમાં લાવવાનાં પ્રયત્ન આદરા. કેળવણી કૃત્યમાં મદદ કરવી એ દરેક સાચા દેશાભિમાની ત્થા જ્ઞાતિ હિતકારી બન્ધુ તથા મ્હેનેાનું ખાસ કત્તવ્ય છે. કેળવણી મેળવ્યા સિવાય સુખદ્ સંસાર, જ્ઞાતિ કે દેશના ઉદય થવાના નથી. બંધુએ ! બાળકા ત્થા બાળાએને કેળવણી આપે। અને તે કેળવણી એવા પ્રકારની આપે। કે જેથી બાળાઓ ખાસ ગૃહિણી નીવડી પેાતાનુ જાતિ અભિમાન ધરે અને આપણા બાળકેા ભવિષ્યને માટે ચુસ્ત દેશાભિમાની અને ખાશ કરીને જ્ઞાતિ શુભે
કા તરીકે બહાર પડે.
परोपकार.
પરાપકાર એ મનુષ્ય માત્રનું અત્યુત્તમ આભુષણ છે. આ અસ્થીર સંસારમાં જન્મ લઇને પ્રાણી માત્ર પેાતાને માટે તે અનેક પ્રકારનાં પ્રયાસે આદરે છે અને પેાતાનુ ગુજરાન સુખે દુખે ચલાવે છે તેમજ પેાતાની વિપત્તિ ટાળવા પ્રયત્ન પણ કરે છે, પરંતુ અન્યને માટે પ્રયાસ કરનાર ફાઈ વિર
V
લાજ હેાય છે. જેએને પેાતાની આજીવીકા પુરતીજ માત્ર આવક છે તેમજ પેાતાની આપત્તિ દૂર કરવાને પણ અન્યની મદદની જરૂર છે, તેઓ તે પાપકાર શા રીતે કરી શકે ? પરંતુ અત્યંત દ્રવ્ય સંપત્તિ છે, અનેક તેની આપત્તિ દુર કરવાની શક્તિ છે તે છતાં પણ સ્વધર્મીઓને, સ્વજ્ઞાતિવાળાએ સ્વકુટુંખીને તેમજ પોતાના મિત્રવર્ગને આજીવીકાથી દુ:ખી થતા જોઇને પણ દીલમાં દયા નથી આવતી અને જેએ તેને ઘટીત રીતથી મદદ નથી આપતા તેમનુ દ્રવ્ય નકામું છે તેમજ તેમની જીંદગી પણ નિઅેક છે, કેમકે પેાતાના પ્રાણને જાળવવાને તે પશુ પક્ષીઓ તેમજ તે કરતાં પણ તુચ્છ જંતુએ પ્રયત્ન કરે છે, તે તેનામાં અને એવા પરોપકાવિમુખ જનેામાં તફાવત શું છે ? કંઇજ નથી. ખરી રીતે તેા એવા જનાએ નિર ંતર પાતાની શક્તિ અને સપ ત્તિના પ્રમાણમાં પરોપકાર કૃત્યને વિષે તત્પર રહેવું જોઇએ. દરેક મનુષ્યે પરાપકાર કરવાની જરૂર છે તેમાં તેા આશ્રય જેવુ કંઈજ નથી કેમકે કેટલાક જડ પદાર્થા પણ નિરતર પાપકાર કરનારા હેાય છે. ચિંતામણીરત્ન મનુષ્યના મનવાંચ્છીતને પૂરે છે, વૃક્ષ છાયા આપે છે, ચંદન સુગધ આપે છે, પારસમણી લેાહને કાંચન બનાવી આપે છે, આ પ્રમાણે જડ પદાર્થાંમાં પણ અનેક પ્રકારની શક્તિ ભરેલી છે. અને તેને ઉપયેગ પરોપકારના કામાં સમાય છે, કહ્યું છે કે:-વરોવધારાય સતાં વિમૂર્તય: “સજ્જ નાની સંપત્તિ પાપકારને અર્થે જ છે.”
તથાસ્તુ !
સરૈયા–મુશ્ત