________________
પુસ્તક રજુ
અહીં મિથ્થાનીય-રામ-સંકુથા હરિઃ એટલું ન કહેતાં ત્તરાઃ એમ શા માટે કહ્યું છે તે બાબતમાં સમજવું જોઈએ કે રૂચિ માત્ર લેવામાં આવે તે જિનેશ્વર-શાસનમાં કહેલા જીવાજીવાદિ સપ્ત પદાર્થો પૈકી છ પદાર્થોનું શ્રદ્ધાન કરતે હોય અને સાતમાં પદાર્થના શ્રદ્ધાનમાં ખામી હોય તે પણ સમ્યગ્ન-દર્શનને જમાલિ પ્રમુખ નિની માફક અભાવ માનેલે છે.
આ કારણથી રૂચિ એટલું પદ ન રાખતાં તત્ત્વચિપદ રાખ્યું છે.
તત્ત્વપદ આપવાથી એમ પણ કદાચ થશે કે સાતપદાર્થોમાંથી કોઈપણ એક પદાર્થનું શ્રદ્ધાન એ પણ તત્વની રૂચિ તે ગણાશે, તે ના! તેમ સમજવાનું નથી, કારણ કે ડીવાનીવાશ્રઘાંઘાનિસમોક્ષાતરવ” એ સૂત્રમાં સાતે પદાર્થોના સમુદાયને તત્ત્વ માનેલ છે, પરંતુ પ્રત્યેકને તત્વ માન્યું નથી અને તે કારણથી યાવત સલ તત્વરૂચિ એનું જ નામ સમ્યગ્ગદર્શન છે, તે બરાબર સિદ્ધ થશે.
હવે સમ્યગૃજ્ઞાન માટે સંક્ષિપ્ત વ્યાખ્યા આપે છે. “ઘાનાવાળH-guત્રણમુલ્યો તરવાવવા જ્ઞાન” જ્ઞાનાવરણીય કર્મના ક્ષય-ક્ષેપશમથી ઉત્પન્ન થયેલે જે તત્વને અવધ તેનું નામ જ્ઞાન છે. અહીં તત્ર શા એમ ન રાખતાં તરાવવો જ એમ જ રાખ્યું છે, તેમાં અવ પદને અર્થ એ કરે ઉચિત લાગે છે કે તથા પ્રકારે નિબિડ જ્ઞાનાવરણીયના ઉદયથી કેઈ લઘુકમીને પણ આચારાંગાદિ શ્રતનું જ્ઞાન ન થાય, ક્ત અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન હોય અથવા માષતુષમુનિ સરખાને તે પણ ન હોય, તેમ છતાં જે જ્ઞાનવાન-ગીતાર્થ–મહર્ષિની નિશ્રા હેય તેપણ તે જ્ઞાની જ ગણાય છે. અને પરંપરાએ સંસારને નિસ્તાર પામી શકે છે.