________________
આગમત સદ્દભાવમાં સમ્યગ્ગદર્શન યુક્તપણું છે, પણ સમ્યગદર્શનની આરાધતા નથી. આ
એ પ્રમાણે આખા સૂત્રને સામુદાયિક અર્થ થયે,
હવે પ્રત્યેક અવયના અર્થને કહેવાની અભિલાષાથી ભાષ્યકાર મહારાજા પ્રતિપાદન કરે છે. સંસ્થાનમાર
અહીં સભ્યમ્ શબ્દ જે કે દશનપદની પાસે જોડાયેલ છે. તે પણ જ્ઞાન અને ચારિત્રની સાથે તે સભ્ય પદ રેડવું. અર્થાત્ સમ્યગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર એમ ત્રણે ગુણે લેવા.
એકલું નિર્વિશિષ્ટ જ્ઞાન અને નિર્વિશિષ્ટ ચારિત્ર ગ્રહણ કરવાનું નથી! એ જ વસ્તુ જ્ઞાનના તથા ચારિત્રના નિરૂપણ પ્રસંગે જતિપુરા fara અને રણgrave તિ: ઇત્યિાદિ સૂત્રમાં અથ પત્તિ ન્યાયથી તેમજ અનુવૃત્તિથી સિદ્ધ થવાની છે જ.
શંકા –સમ્યગદર્શન સાથે રહેલા જ્ઞાન અને ચારિત્ર ભલે સામાન્યતઃ નિવિશેષપણે દેખાય, પરંતુ સમયગદર્શનની સાથે રહેલા જ્ઞાન અને ચારિત્ર બંને સમ્યગજ્ઞાન અને સમ્યગૂચારિત્ર એમ વિશેષણથી યુક્ત છે, સમ્યગદર્શને સહચરિત જ્ઞાન કે ચારિત્ર મિથ્યાવિશેષણવાળા હેઈ શકતા નથી, તે પછી સમ્યગ પદ ફક્ત દર્શનની સાથે જ સંબંધવાળું રહેવા દેવું એ જ યંગ્ય છે. જ્ઞાને અને ચારિત્ર સાથે જોડવાની જરૂર શી?
સમાધાન –તમારી વાત અધી સાચી છે. અર્થાત જ્યાં સમ્યગદર્શન હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર સમ્યગ જ હોય, એ તમારું કથન બરાબર છે, એમ છતાં ભાષ્યકાર મહારાજાએ જ્ઞાને અને ચારિત્રની સાથે સમ્યગ પદ જોડવાનું જે જણાવ્યું છે ને