________________
–
–
N
વીર નિ. સ.
TET
-
પુસ્તક
વિક્રમ સં. રપ૧ . સોરી દો ગુમગજન કે ર૦૩૧ આગામોદ્વારકશ્રીર
વૈશાખ સ્વર્ગવાસ
સરળતા સ્મૃ. ૨૫ વર્ષ-૧૦ : ધર્મનું પ્રવેશદ્વાર B ૨
આ જગતમાં વર્તતા દરેક વિચારવાનું છે પિતાને ઉત્તમ કેટિમાં કહેવડાવવા માંગે છે.
કોઈ પણ વિચારવાનું પુરુષ પિતાને અધમ-કેટિમાં દાખલ થયેલે કે તેમ થયેલે કહેવડાવવા માંગતા નથી, પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે- માત્ર મને રથમાં મહાલવાથી મને કામના ફળતી નથી, કારણ કે કારણ સિવાય કોઈ પણ કાર્યની નિષ્પત્તિ થતી નથી, મનેકામનાને ફળીભૂત કરવાનું કે થવાનું કારણ એકલા મને રથ નથી.
જે એકલા મનેરથી કાર્ય સિદ્ધિ થઈ જતી હતી તે સર્વ મનુષ્યને ધન-ધાન્ય, કુટુંબ, રાજ્ય-ત્રદ્ધિ-સમૃદ્ધિની ઇચ્છા હેવા સાથે બુદ્ધિમત્તા ને કવિરાજપની ઈરછા સ્વાભાવિક હોવાથી, , કેઈ પણ મનુષ્ય ધન-ધાન્યાદિથી રહિત હે જોઈએ નહિ, પણ જગતમાં તેમ થતું નથી.
આ. ૨-૧