________________
પુસ્તક ૧-૩
૩૧
કારણ કે સમસ્ત જૈનજનતા ખુબ ઉત્કૃષ્ટરીતિએ હુ ંમેશાં પૂજન કરતી હોય અને વાર-તહેવારે વિશેષ પૂજન કરતી હેાય ત્યારેજ તેની છાયા મિથ્યાત્વીમાં પડે, અને ઘણા મોટા રૂપે મિથ્યાત્વીમાં જ્યારે છાયા પડી હેાય ત્યારેજ એક રાજકન્યા લગનને માટે તૈયાર થાય તે વખતે સૌ પ્રથમ જિનેશ્વરભગવાનની પૂજા કરે એવું અને.
એટલે કહેવુ જોઈએ કે કૃષ્ણમહારાજ અને પાંડવાના વખતમાં જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજાને પ્રભાવ જૈન અને જૈનેતર સર્વેમાં વ્યાપેલા હતા. એટલે તે વખતે શ્રી જિનેશ્વરની પ્રતિમાની પૂજા જૈનેામાં વ્યાપક હતી.
વળી દ્રૌપદી કદાચ અણુપગમસિદ્ધાંતથી મિથ્યાત્વવાળી માની લઈ એ તેા પણ તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરનાર, તે મંદિરને બનાવનાર લેાકેા અહેાળી સંખ્યામાં હાવા જોઈએ કે જેથી તે મિથ્યાત્વવાળા રાજભવનમાં જિનેશ્વરમહારાજની મૂર્તિ અને તેના મદિરના અસ્તિત્વના વખત આવ્યું.
વમાનકાલના શેાધકો તરફથી ભગવાન મહાવીર મહારાજના નજીકના કાલની અને ઘણી જુની મૂતિ એની સાબિતી જાહેર થયેલ હાઈ મૂર્તિ પૂજાની પ્રાચીનતાની સિદ્ધિ થઈ ચૂકેલી હાવાથી શ્રીજિનેશ્વરભગવાનની પૂજા અને તેમની મૂર્તિને નહિ માનનારા અને તેને નવીન માનનારાઓ કોઈપણ રીતે સત્ય માન્યતામાં રહેવાવાળા બની શકે તેમ નથી.
સિદ્ધભગવાનની પણ આકૃતિ હાય
કદાચિત્ કહેવામાં આવે કે અરિહંત મહારાજ તેા શરીરવાળા હાવાથી તેમની આકૃતિ હાય અને તેથી તેની મૂર્તિ બનાવી શકાય, પરન્તુ સિદ્ધમહારાજ તે અષ્ટકથી રહિત હાય તેથી તેની આકૃતિ હાય નહિ, તેા નમો વિશ્વાળ વગેરેથી સિદ્ધમહારાજને યાદ