________________
પરંતુ એ વાત જગતમાં સિદ્ધ છે કે કરણને અનુરૂપ કાર્ય થઈ શકે છે, પરંતુ જેમ કારણ વગર કાર્ય થતું નથી, તેમ વિરૂદ્ધ વસ્તુના કારણેથી પણ કાર્ય થતું નથી.
એટલે ધર્મનું જે ફલ દુર્ગતિને રેકવારૂપ અને સગતિને પ્રાપ્ત કરવારૂપ ઉપર જણાવવામાં આવ્યું છે, તેમાં કેઈપણ સુજ્ઞને કે આસ્તિકદર્શનને અનુસરવાવાળાને વિરોધ હોયજ નહિં.
. પરંતુ તેવા ફળને નિપજાવી શકે તેવાં કારણે ક્યાં છે? કે જેને વાસ્તવિક રીતે ધર્મ સ્વરૂપવાળો ધર્મ કહી શકાય એ સ્વરૂપને જણાવનારા કારણોને જણાવવા માટે શાસ્ત્રકાર ભગવાને ધર્મના વિશેષણેની બાવીશી જણાવી છે. " " ' ' ' .
*
.
:
*
* * * ,
તે વિશેષણની બાવીશીનું વિશેષ વિવેચન અત્રે એ કરતાં માત્ર તે કમસર વિશેષણની બાવીશી જણાવીને ધર્મના વાસ્તવિક સ્વરૂપનું દિગદર્શન કરવું અહીં પ્રસ્તુત લાગે છે.
ધર્મનું સ્વરૂપ
ધર્મની ઉત્તિ જ્ઞાનીઓની મર્યાદા પ્રમાણે આજ્ઞા-શુદ્ધ આચરણામાંથી છે.
જે
' જે સારા
આચાર = જ્ઞાનીઓની આ પ્રમાણે પ્રકૃત્તિ ધર્મનું
મૂળ છે,