________________
આગમત
જે ચરિતાનુવાદનું આલંબન લઈ પ્રવૃતિ કરશો તે બીજું ઘણું પણ કર્તવ્ય તરીકે અંગીકાર કરવું પડશે.
વળી તમે એ જે કહ્યું કે–ગણધરાદિ-કૃત શાસ્ત્રોમાં શકસ્તવ કરતાં અધિક વિધાન નથી, તે વાત પણ અગ્ય છે.
વ્યહવારભાષ્યાદિમાં તેથી અધિક વિધાન છે. કદાચ એમ કહો કે—એ સૂત્ર સાધુની અપેક્ષા એ છે, તે તે વાત પણ અગ્ય છે, કારણકે દર્શન શુદ્ધિ તે સાધુ અને શ્રાવક બંનેને કર્તવ્ય તરીકે છે.
જ્યારે ચૈત્યવંદના તે દર્શનશુદ્ધિનું કારણ છે, સાથે-સાથે સંવેગાદિનું કારણ અશઠપુરૂષોથી આચરણ કરાયેલી હોવાથી જીત લક્ષણ પણ અહિં ઘટે છે અને ચૈત્યવંદન ભાષ્યકારોએ પણ એ વિધિનું સમર્થન કરેલું છે, માટે વિધિનું અધિકપણું અયોગ્ય નથી.
એમ ન કહેવું કે ભાષ્યકાર આદિનાં વચને પ્રમાણભૂત નથી, નહિંતર આગમનું સર્વથા અજાણપણું આવી જશે.
વળી આવશ્યકમાં ચૈત્યવંદન કહેલું છે, એટલે આવશ્યકની અનુજ્ઞાએ ચૈત્યવંદનની અનુજ્ઞા આવી જાય છે, બસ વિસ્તારથી સર્યું.
આ
છે
આગમ– તમાં ભેટ રકમ આપનારની નામાવલિ
૭૧-૦૦ વારી વૃજલાલ હરીભાઈ શ્રાવિકા ઉપાશ્રય કપડવંજ પૂ.
સા. શ્રી વિચક્ષણશ્રીજીના ઉપદેશથી. ૫૧-૦૦ શ્રી નવાપુરા સુરત જ્ઞાનખાતેથી સા. શ્રી સુલક્ષણશ્રીજીના
ઉપદેશથી. ૫૧-૦૦ શ્રી શાંતિનાથ દેરાસર ટ્રસ્ટ સુરત પૂ. મુનિરાજ શ્રી
દીપસાગરજી મ. ના ઉપદેશથી.