________________
૧મ
પુરતક કર્યું બીજાના તાપને દૂર કરનારી અપૂર્વ સેવા કરે છે, તેમાં આપને કે તેઓને દેખીતું ફળ કંઈ નથી, હકીકતમાં તેઓ માત્ર જીવકલ્પઆચારની મર્યાદાએ પિતાની ફરજ બજાવે છે.
कल्याणकादिमहिमा प्रातिहार्याष्टकादिसेवा च।
तव न सुराणां सुखदा विफला चेद्धर्ममहिमा नो॥ હે પરમાત્મા! પાંચકલ્યાણને મહત્સવ તથા આઠ પ્રાતિદાર્યાદિ શભા આપને કે દેને કંઈ સુખ આપનારી નથી, પણ તે ધર્મને મહિમા–પ્રભાવ છે, તેમ ન હોત તે તે બધું નિષ્ફળ ગણત!!!
भक्त्या प्रसन्ना भवथाथ किं सुरा न वः सुखायाहत माश्रिता सा । नायर्हतः सा सुखसाधनाय धर्मस्य महिमा किळ हेतुरत्र ॥
આપ ભક્તિથી પ્રસન્ન થાઓ છે? તે આપને આશ્રયીને રહેલ દેવે પર શું આપ પ્રસન્ન થાઓ છે? ના! તેઓ તે માત્ર ફરજ રૂપેજ આપની સેવા કશી અપેક્ષા વિના કરે છે. અને તે સેવા આપના સુખ માટે પણ નથી, ખરેખર ધર્મને મહિમા જ આમાં કારણું રૂપ છે.