________________
૨
માગમોત છું, એવી રીતે જે કે દિગંબરમતવાળાએ તે દશવૈકાલિક સમ્મા લઘુશાસ્ત્રને પણ માનતા નથી, - તે પણ જૈનશાસનના દરેક શ્રદ્ધાળુઓ તેમજ તે શાસનમાંથી નીકળેલા બીજાઓ પણ તે દશવૈકાલિકસૂત્રની બરાબર માન્યતા રાખે છે, અને તેથી તે દશવૈકાલિકસૂત્રની ઉત્પત્તિના મૂળકારણભૂત લઘુમુનિને મનક કહેવા કે મહાનું કહેવા એ વિચારણું જીજ્ઞાસુઓ માટે ખૂબ રસપ્રદ થશે એ સંબંધી ડાક આગમિક મુદ્દાઓ વિચારીએ! ૧ જે કુળની અંદર જૈન ધર્મના સર્વથા સંસ્કાર ન હતા તેવા કુળમાં મહાપુરુષ મનકની ઉત્પત્તિ થવાની હોવાને લીધે જાણે પ્રભવસ્વામી મહારાજે દીક્ષા-વસ્તુનું બીજ વાવ્યું હોય તેમ જેને
માટે બન્યું, તે મુનિ મનક મના; કેમ કહેવાય? ૨ જે લઘુમુનિ ગર્ભાવસ્થામાં પણ માતા પણ ન ઓળખી શકે તેવી સ્થિતિમાં હતા, તે વખતે જેને ઘેર દીક્ષાની વસ્તુની છાયા પડી તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? ૩ જે મુનિ માતા પણ બરાબર ન જાણી શકે તેવી સ્થિતિએ ગર્ભમાં હતા, ત્યારે દીક્ષા–વસ્તુથી કલેશની હળીમાં સળગતા કુટુંબે હાયહાઈની લીલા ભજવી, દીક્ષાવસ્તુ વ્યાપક બનાવી દીધી
તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? ૪ દીક્ષાની વિરૂદ્ધતાથી ઉદ્ધત બનેલા કુટુંબે જેઓશ્રીની માતાને દ્રવ્યદયાને દીર્ઘ નિઃશ્વાસથી ગર્ભ વિષયક પ્રશ્ન કર્યો અને દીક્ષાવસ્તુને પ્રસરાવી તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય? પ જે મુનિરાજની માતાએ તે દ્રવ્યદયાને દબડાવાળા દિલે જાન કુટુંબને ગર્ભ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મનાફ એટલે માગધીમાં મળી એમ કહ્યું તે મુનિ મનક-મુનાફ કેમ કહેવાય?