________________
૩૬
પુસ્તક ૩-જું - કયું સાચું કે કયું ખોટું ? એ પારખવું આજે સામાન્ય માણસ માટે તે મુશ્કેલ થઈ પડ્યું છે. સાચા મોતી, માણેકની દુકાને કરતાં આજે કલચર-માણેકની દુકાને ઠેર ઠેર નજરે પડે છે, ખટાને દડો હોય તેથી શું સાચા ઝવેરીએ પિતાને વેપાર છોડી દે?
નકલીના દરોડાને દેખી મૂળ વસ્તુને છોડી દેવી ? કલચરને જોઈ સાચા મેતીને ધંધે છોડી દે? એવું કદી બને ખરું? અને એથી ગભરાઈને કેઈએ વેપાર છેડે ખરે? કે સાવચેતી વધારી? ઈમીટેશન દેખીને કોઈએ ચેકસીપણું કે ઝવેરીપણું છોડ્યું નથી, પણ સાવચેતી વધારી છે. ધર્મના ફટા દેખી દૂર રહેનારાઓને
એવી જ રીતે આજે ધર્મના અનેક ફાંટાઓ હોય, છતાં એથી કંટાળે લાવવો જોઈએ નહિ, પણ પરીક્ષક બની સાચા-ખેટાને પારખતાં શીખવું જોઈએ.
કેઈ કાંઈ કહે છે, કઈ કંઈ કહે છે, આપણને એમાં ખબર પડે નહિ, આપણે ઉંડા ઉતરવું નહિ અને કેઈ ઠેકાણે જવું પણ નહિ, આવી જાતના વિચાર કરવામાં આવે તે તેને શો અર્થ?
ઈમીટેશન દેખી ઘરનું સાચું ફેંકી દેવું એમ? સાચા ખોટાની કેને ખબર છે? એવી માન્યતાને ધરનારો કે કહેવાય? ઈમીટેશનની પ્રવૃત્તિ દેખી સાચા હીરાને ફેંકી દે-એ કેવો ગણાય ?
જે આપણે તેને મૂર્ખ ગણીએ-અણસમજુ ગણીએ, તે પછી ધર્મના ફોટા દેખી દૂર રહેનારા અને સત્ય વસ્તુને મેળવવાથી વંચિત રહેનારા કયી સ્થિતિમાં ગણાય ? બારીક બુદ્ધિથી ધમને તપાસ
આ માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ચકખું જણાવ્યું છે, કે જેઓને ધર્મની ઈચ્છા હોય તેઓએ ધર્મને બારીક અદ્ધિથી જોવે.