SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પુસ્તક -જુ અંશે પણ ન્યાયને લેવા યોગ્ય ગણતા હશે તે નીચેની વાત વિચારી પોતાની ભૂલ સમજીને સુધારી લેશે. છે કેઈપણ જૈન સાધુ પેશાબને સંઘરી રાખતું નથી. ૦ જૈન સાધુ તે પેશાબને બે ઘડી રાખી હેલવાને મહાપાપ માને છે, ૦ જૈન સાધુ પેશાબને તાબડતોબ જમીન ઉપર નાંખી દે. ૦ જૈન સાધુ પિશાબને કે પાણીને પણ લીલી જગા પર પરવે નહિ. ૦ કુંડાં કુંડાં ભરીને પેશાબની વાત કરનારે કેવલ બેટીરીતે જૈન સાધુની નિંદા કરવાની દાનત રાખી ગણાય. ૦ અજ્ઞાની મનુષ્ય હોય તેજ શેર કે દોઢ શેરજ માય તેવી એક ન્હાની કુંડીને કુંડાં કહેવાને જીભ ચલાવે. - જૈન સાધુ કઈ દિવસ ખાલકુંડીઓ કે જે મહારેગેનું મૂલ છે તેને આશ્રય લેતા નથી. ૦ જૈનેતરના મઠ અને આશ્રય આગળ જનાર તટસ્થ મનુષ્ય સ્પષ્ટ જાણી શકે છે કે-ગંદકીની પ્રચુરતા કયાં છે? - જૈન ઉપાશ્રય આગલ તે નદીની રેત કે મીલ અગર જીનની રાખ પણ પાથરવામાં આવે છે, કે જેથી રેલા ન ઊતરે અને ગંદકી ન થાય. - જૈન સાધુઓ બળ પણ છુટો નાંખતા નથી. ૦ જૈન સાધુઓ ખુલ્લી જમીન ઉપર થુંક્તા નથી તેમજ થેકેલું ખુલ્લું રહેવા દેતા નથી. જૈન સાધુએ પાન ખાતા નથી અને પાનની પીચકારી પણ નાંખતા નથી. • જૈન સાધુઓ પાણીને ઉગ ડેલે ડેલે કે લેટે લેટે કરતા નથી. ઉપર જણાવેલ વગેરે વસ્તુઓ વિચારીને ગાંધીએ જૈન સાધુઓ અંગે ગંદકી માટે પિતાના જાહેર કરેલા વિચારે પલટી લેવા જોઈએ. આ. ૩-a.
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy